અરિજિત અને સલમાન વચ્ચે બધુ OK! અભિનેતાએ ‘ટાઈગર 3’ના નવા ગીતની ઝલક શેર કરતા કહ્યું, મારી માટે અરિજિત…!
સલમાન ખાન અને અરિજિત સિંહ વચ્ચે પેચઅપના સમાચાર છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહ્યા હતા. તેનું કારણ અરિજિત સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જોવા મળતો હતો અને


