તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતના ઘરે મોટી ખૂશી, અભિનેત્રી બની ફઈ, ‘મહાભારત’ના આ પાત્રના નામ પરથી રાખ્યું ભત્રીજાનું નામ
જો આપણે હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓની વાત કરીએ તો તેમાં કંગના રનૌતનું નામ ચોક્કસપણે સામેલ થશે. હાલમાં કંગના તેની આગામી ફિલ્મ ‘તેજસ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.


