September 21, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • અમદાવાદ જિલ્લાના ખેડૂતે ખેતીમાં મોટો બદલાવ કરી જવારાની ખેતી શરૂ કરી
ગુજરાત

અમદાવાદ જિલ્લાના ખેડૂતે ખેતીમાં મોટો બદલાવ કરી જવારાની ખેતી શરૂ કરી

by gujarat paheredarMay 25, 20230
શેર 0
દસ ગુંઠા  જેટલી ખેતીની જમીન હોય… કંઈક કરવાની ઈચ્છા હોય…થોડી સૂઝ હોય…અને યોગ્ય માર્ગદર્શન હોય તો મહિને ૧,૦૦,૦૦૦ એટલે કે વર્ષે રૂપિયા ૧૨ લાખ આસાનીથી કમાઈ શકાય…વાત છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જીવણપુરા ગામના ખેડૂત ધરમશીભાઈ કરશનભાઈ પટેલની…
અમદાવાદથી થોડે દૂર વસેલા જીવણપુરા ગામમાં વસતા ધરમશીભાઈ આમ તો છેલ્લા લગભગ ૪૫ વર્ષથી ખેતી કરે છે, પણ ચીલાચાલુ ખેતી.. કોઈ બદલાવ નહી અને કોઈ નાવીન્ય પણ નહી…ખેતીમાંથી જોઈએ તેટલું વળતર નહતું મળતું એટલે કચ્છમાંથી  ૩૫ ભેંસો લાવીને તબેલો શરુ કર્યો… જાત મહેનત કરતા પણ, આટલા મોટા તબેલા માટે કામ કરવાવાળા માણસોની પણ જરૂર પડતી.  તબેલા માટે જોઈએ તેવા અને જોઈએ તેટલા માણસો મળતા નહી..ભેંસોનું દૂધ અમદાવાદ ભરાવતા..પણ મહેનતના પ્રમાણમાં પૈસા મળતા નહી..એટલે કંઈક નવુ કરવાનો વિચાર ધરમશીભાઈ સતત કરતા રહેતા…
તેવા સમયે ધરમશીભાઈનો નાનો ભાઈ દશરથભાઈલશ્કરમાંથી નિવૃત્ત થઈને ઘરે આવ્યો..દેશ અને વિદેશમાં જવારાના ઉપયોગ વિષે તેણે ધરમશીભાઈને વાત કરી… અમદાવાદ શહેરમાં પણ લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે વધેલી જાગૃતિ અને જવારાના જ્યુસના વધેલા વપરાશને ધ્યાને લઈને જવારા વાવવા અને તેના વેચાણમાટે વિચાર કર્યો… અમદાવાદ જિલ્લાની ખેતીવાડી શાખાનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવ્યું…અમદાવાદમાં મહત્તમ જગાએ બાગબગીચાઓમાં સવારે ચાલવા આવતા લોકોમાં જવારાનો જ્યુસ પીવાનો શોખ અને વૃત્તિ વિકસ્યા હોવાના પગલે ધરમશીભાઈના જવારા વાવવાના વિચારને પીઠબળ મળ્યું… અને શરુ થઈ મહિને રૂપિયા એક લાખ એટલે કે  વર્ષે રૂપિયા ૧૨ લાખ કમાવાની સફર…
શરુઆતમાં તો ધરમશીભાઈ તેમના મકાનના કમ્પાઉન્ડમાં   પડતર જમીનમાં જવારા વાવવા લાગ્યા…રોજ સવારે ઘંઉ વાવવા… એક સપ્તાહ પછી તેના જવારા કાઢવા…અને બઝારમાં વેચવા… આ ધરમશીભાઈનો નિત્ય ક્રમ બની ગયો…  ધીમે ધીમે જવારાનો ખપ વધતો ગયો તેમ તેમ તેની માંગ વધતી ગઈ… માંગ સામે પુરવઠો વધારવો પડે તેવા અર્થશાસ્ત્રના નિયમને ધરમશીભાઈએ કોઠાસૂઝથી અમલમાં મુક્યો….શરુઆતમાં તો ખેતરમાં  પ્લાસ્ટીકની કોથળીના ચાદરા બનાવીને પ્રયોગ શરુ કર્યો…  ધીમે ધીમે તેમાં પણ બદલાવ લાવતા ગયા..  જેમ જેમ ખેતીવાડી શાખાના નિષ્ણાતોનું માર્ગદર્શન મળતું ગયું, તેમ તેમ તેમાં જરૂરિયાત અનુસાર  ફેરફાર કરતા ગયા…
“અત્રે ઉલ્લેખનીયછે કે,  ઘંઉ એ લગભગ ૨૭ ડિગ્રી તાપમાનમાં થતો પાક છે, એટલે શિયાળા-ચોમાસા  સિવાય ઉનાળાની સિઝનમાં પાક લેવો અઘરો થઈ જાય.. એટલે જ ધરમશીભાઈએ નેટહાઉસ બનાવ્યું છે અને તેમાં  બારેમાસ જવારા પકવે છે.  જો કે ધરમશીભાઈ જવારાના ઉત્પાદનમાં સંપુર્ણપણે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે.
જો કે જવારાના ઉત્પાદન પછી પણ સૌથી મોટો પ્રશ્ન હતો તેના માર્કેટીંગનો…ધરમશીભાઈ કહે છે કે, “હું મુળ તો ગામડાનો ખેડૂત… એટલે આ માર્કેટીંગ શુ કહેવાય ? તે ખબર નહતી પડતી.. એટલે શરુઆતના તબક્કામાં જવારા વિષે હાથેથી કાગળમાં લખીને પેમ્પ્ફ્લેટ બનાવીને અખબારોમાં મૂકતા..તે પ્રયોગ સફળ થયો.. જવારાનું વાવેતર વધતું ગયું.. ખરીદનારા પણા વધતા ગયા.. આજે તો બે મોબાઈલ રાખુ છું..ફોન પરજ  ઓર્ડર મેળવું છું..અમદાવાદ શહેરમાં આઠ જેટલા ડીલરને હું સીધા જવારા પહોંચાડુ છુ, અને તેઓ રીટેલરોને પહોંચાડે છે…’એમ” ધરમશીભાઈ ઉમેરે છે.
ધરમશીભાઈએ અમદાવાદમાં સારુ એવું નેટવર્ક સ્થાપ્યું છે. અમદાવાદ ઉપરાંત આણંદ, વડોદરા, ભરુચ અને સૂરતમાં પણ તેમના જવારા જાય છે. કેન્સરની સારવારમાં જવારાનો ઉપયોગ થાય છે. જવારામાં ઓછામાં ઓછા ૧૩ પ્રકારના વિટામીન હોય છે.  જવારાનો જ્યુસ પચવામાં અત્યંત સરળ છે અને શરીરની થોડી ઉર્જાથી જ  તેનું પાચન થાય છે.  હાઈ બ્લડ પ્રેશર, ચામડી, હિમોગ્લોબીનની ઉણપ  તથા લોહીના રોગોમાં આ અત્યંત ઉપયોગી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ધરમશીભાઈ હવે તો જવારાનો પાવડર બનાવીને વેલ્યુ એડીશન કરી છે.
ધરમશીભાઈને જવારાના ઉત્પાદનના શરુઆતના તબક્કામાં ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. માત્ર ૫૦૦ ગ્રામના ઉત્પાદનથી તેમણે શરુઆત કરી હતી.  તેમના જવારા ખરીદનાર પણ કોઈ નહતું.. જિલ્લા ખેતી વાડી શાખા દ્વારા તેમને  માર્ગદર્શન આપીને તેમને મોટુ બઝાર પુરુ પાડ્યું છે. આજે ધરમશીભાઈ રોજના  ૪૦ કિલો જવારાનું ઉત્પાદન કરે છે. ધરમશીભાઈને થોડા સમય પહેલા  બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ પણ મળ્યો છે..
અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હિતેષ પટેલ કહે છે કે, ..”જે રીતે ઓર્ગેનિક ખેતીનું મહત્વ વધ્યું છે તે જ રીતે આયુર્વેદિક ખેતીનું મહત્વ વધ્યું છે. જવારાનો રસ અનેક ગંભીર રોગોમાં ઉપયોગી થાય છે. જવારા એટલે ઘંઉની વાવણી પછીના પ્રથમ પખવાડીયાનું ઉત્પાદન. અમદાવાદ જિલ્લામાં લગભગ ૧.૫૦ લાખ હેક્ટરમાં ઘંઉનું વાવેતર થાય છે, પણ જવારાની ખેતી તરફ હજુ ખેડૂતોનો ઝોક વધ્યો નથી. જો હજી વધુ ખેડૂતો જવારાના ઉત્પાદન તરફ  વળે તો તેમને વધુ આર્થિક વળતર મળે

શેર 0
અગાઉની પોસ્ટ
સાવધાન / ગરમીથી રાહત મેળવવા માટે ખાવ છો આઈસ્ક્રીમ? એકવાર તેના સાઈડ ઈફેક્ટ પણ જાણી લો
આગામી પોસ્ટ
જાણો કઈ દિશામાં મુખ રાખીને પૂજા કરવી માનવામાં આવે છે વધુ શુભ? જાણી લો આ મહત્ત્વપૂર્ણ નિયમો
gujarat paheredar

Related posts

સૌરાષ્ટ્રને પણ મળશે વંદે ભારત ટ્રેન, ડબલ ટ્રેકની કામગિરી બાદ આ રુટ પર શરુ થશે ટ્રેન

gujarat paheredarFebruary 18, 2023

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાત કાર્યક્રમના આયોજનના સંદર્ભે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

gujarat paheredarJuly 22, 2023

સુરત-‘મૃદુલા’ અને ‘વિજય’ જાતની સક્કરટેટીનું દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર વાવેતર કરીને ખેડૂતોએ મેળવ્યું લાખોનું ઉત્પાદન

gujarat paheredarMarch 14, 2023

કંપનીનો મોટો સોદો અને રેકોર્ડ બ્રેક હાઈ પર શેર, આ વર્ષે જ આવ્યો હતો IPO, 160% આપ્યું વળતર

gujarat paheredarDecember 28, 2022

અમદાવાદ: આ હેલ્મેટ નહીં, એસી છે! આકરા તડકામાં પણ ટ્રાફિક પોલીસ રહેશે ઠંડી

gujarat paheredarAugust 14, 2023

અમદાવાદ, ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલનું લાયસન્સ કાયમ માટે રદ, RTOની મોટી કાર્યવાહી

gujarat paheredarAugust 10, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143794
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક