May 6, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • વિનાશક વાવાઝોડાના કારણે ઉર્જા વિભાગને 900 કરોડ જેટલા નુકસાનનો અંદાજ
ગુજરાત

વિનાશક વાવાઝોડાના કારણે ઉર્જા વિભાગને 900 કરોડ જેટલા નુકસાનનો અંદાજ

by gujarat paheredarJune 21, 20230
શેર 0

વિનાશક વાવાઝોડાના કારણે વીજપુરવઠાને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે કચ્છ, સૌરાષ્ટ્રમાં તેમજ અન્ય વિસ્તારોમાં થયેલા નુકસાનના કારણે ઉર્જા વિભાગને કરોડોનું નુકસાન થવા પામ્યું છે.

ઉર્જા વિભાગને 900 કરોડનું નુકસાન વિનાશક વાવાઝોડાના કારણે થયું છે. તેમાં પણ 8 જિલ્લાઓ કે જ્યાં બિપોરજોયની સૌથી વધુ અસર થઈ હતી તેવા કચ્છ અને સૌરાષ્ટ્રમાં નુકસાની વધુ છે. ત્યારે ગઈકાલે આ મામલે રુબરુ જઈને કચ્છ વિસ્તારની મુલાકાત ખુદટ ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કરી હતી. ત્યારબાદ તેમણે મહત્વની બેઠક પણ યોજી હતી.

Advertisement

અંજારની પ્રાંત કચેરી ખાતે  ‘બિપોરજોય’ વાવાઝોડા સંદર્ભે આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહી, વિવિધ વિભાગના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે ચર્ચા કરી, જરૂરી સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સંગઠનના હોદ્દેદારઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ બેઠક દરમિયાન કહ્યું હતું કે, 4945 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.  4,703 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાકી 242 ગામોમાં રાત્રે 12 વાગ્યા સુધીમાં વીજ પુરવઠો ફરી શરુ કરાશે. બાગાયતી પાકોને પણ વાવાઝોડા અને વરસાદમાં નુકસાન થયું હોવાથી આ મામલે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેથી તેમને પણ આગામી સમયમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવશે. વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અથવા ખોરવાયો હતો તે આજે રાત સુધીમાં ફરી શરુ કરવામાં આવશે.

શેર 0
અગાઉની પોસ્ટ
ન્યુયોર્કમાં ગૂંજી ઉઠ્યા “ભારત માતા કી જય” ના નારા, NRIઓએ PM મોદીનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત
આગામી પોસ્ટ
સુરતના ગેસ્ટ હાઉસમાં આપના ધારાસભ્ય મહિલા સાથે દેખાયા, પતિ પાછળથી આવી જતા ભાગવું પડ્યું, CCTV ફૂટેજ થયા વાયરલ
gujarat paheredar

Related posts

અમદાવાદ – જીએસઆરટીસીની બસો થઈ મોંઘી, 10 વર્ષ બાદ ટિકિટના ભાડા વધતા જાણો કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે

gujarat paheredarAugust 1, 2023

ચુંટણીની ફરજમાં રોકાયેલ કર્મચારીઓ આજે પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતનો કરશે ઉપયોગ

gujarat paheredarNovember 23, 2022

નરેન્દ્ર મોદી ૨૭મીએ રાજકોટના આંગણે: કરશે “સૌની યોજના” નું લોકાર્પણ, અંદાજિત ૧ લાખ લોકોને મળશે નર્મદાના નીરનો લાભ

gujarat paheredarJuly 24, 2023

રાજકોટ શહેર ખાતે વેલકમ નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવા માટે મહિલા મોરચાની બેઠક યોજાઇ હતી

gujarat paheredarNovember 22, 2022

સુરત: રાહુલ ગાંધીના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર લાગતા ચૂંટણી જેવો માહોલ સર્જાયો, કોંગ્રેસના ધારાસભ્ય, આગેવાનો નજરકેદ કરાયા!

gujarat paheredarApril 3, 2023

પૂર્વ અમદાવાદમાં જાહેર સભા બાદ અમિત શાહનો આજે રોડ શો યોજાશે, CMનો પણ રોડ શો, જાણો બીજા નેતાનો ક્યાં છે પ્રવાસ

gujarat paheredarNovember 30, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano
  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137543
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક