September 17, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • માયાવતી એકલા હાથે લડશે 2024ની ચૂંટણી, NDA-INDIAને ગણાવ્યા દલિત વિરોધી
દેશ

માયાવતી એકલા હાથે લડશે 2024ની ચૂંટણી, NDA-INDIAને ગણાવ્યા દલિત વિરોધી

by gujarat paheredarJuly 20, 20230
શેર 2

બહુજન સમાજ પાર્ટી (BSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ કહ્યું છે કે BSP લોકસભા ચૂંટણી અને તેના પહેલા ત્રણ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં એકલા હાથે લડશે. માયાવતીએ બુધવારે મીડિયાને સંબોધતા કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ સત્તા મેળવવા માટે ગઠબંધન કરી રહી છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના જેવા જાતિવાદી અને મૂડીવાદી શક્તિઓ સાથે ગઠબંધન કરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ જાતિવાદી પક્ષો સાથે ગઠબંધન કરી રહી છે. માયાવતીએ કહ્યું છે કે NDA અને વિપક્ષ INDIA બંને દલિત વિરોધી છે.

Advertisement

માયાવતીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં એકલા હાથે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જો પ્રાદેશિક પક્ષોએ સાથે આવવું હોય તો તેના માટે શરત એ છે કે તેમનો એનડીએ અને બદલાયેલી યુપીએ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ. માયાવતીએ કહ્યું કે બસપાને પણ સત્તામાં આવવાની તક મળી શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બસપાએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા જેવા રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડીને પોતાની તાકાત બતાવવી પડશે.

માયાવતી લોકસભા ચૂંટણીમાં પણ એકલા જ ઉતરશે

માયાવતીએ કહ્યું કે અમારી પાર્ટી પણ પાછળ નથી. દેશભરમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે પાર્ટીની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અમે સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ.

માયાવતીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા

કોંગ્રેસ પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે જો તેમણે આઝાદી પછીના લાંબા શાસનકાળ દરમિયાન હીન, જાતિવાદી અને મૂડીવાદી માનસિકતાનો ત્યાગ કરીને સામાન્ય માણસ અને દેશના નબળા વર્ગ માટે કામ કર્યું હોત તો કોંગ્રેસ ક્યારેય સત્તામાંથી બહાર ન થાત.

શેર 2
અગાઉની પોસ્ટ
ગુજરાતમાં અમદાવાદ બની શકે છે પ્રથમ વખત 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનું સાક્ષી
આગામી પોસ્ટ
મણિપુર કેસ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- આ ઘટના શરમજનક
gujarat paheredar

Related posts

નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.

gujarat paheredarFebruary 28, 2023

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ, બિહારથી જમ્મુ સુધી સંભળાયો પડઘો, વિપક્ષોએ કર્યા ભાજપ પર પ્રહારો

gujarat paheredarJuly 3, 2023

માવઠાનો કૃષિ સર્વે સરકારે કર્યો પૂર્ણ પરંતુ ખેડૂતો માટે માઠા સમાચાર, જાણો કેમ

gujarat paheredarFebruary 8, 2023

“ભાજપ કરે છે સરકારી એજન્સીઓનો દુરુપયોગ અને અમે નફરતના શહેરમાં ખોલી મોહબ્બતની દુકાન”: સાન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધી

gujarat paheredarMay 31, 2023

ગુજરાત વિધાનસભાના મતોનો એનલિટીકલ રિપોર્ટ : રાજ્યની જનતાએ ભાજપ-કોંગ્રેસની સરખામણીમાં નવી પાર્ટીઓને કેટલા ટકા વોટશેર જાણો

gujarat paheredarDecember 8, 2022

‘રાજદ્રોહના અપરાધને ખતમ કરીને લાવવામાં આવશે નવો કાયદો’: ગૃહમંત્રી અમિત શાહ

gujarat paheredarAugust 13, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143651
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક