March 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • મહેસાણા – કડીમાં કબૂતરબાજીનો ચોંકાવનારો કિસ્સો, અમેરીકા મોકલવાની લાલચે 28 લાખ ઠગ્યા
અપરાધગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

મહેસાણા – કડીમાં કબૂતરબાજીનો ચોંકાવનારો કિસ્સો, અમેરીકા મોકલવાની લાલચે 28 લાખ ઠગ્યા

by gujarat paheredarMarch 19, 20230
શેર 2

યુવકને અમેરિકાના બદલે યુગાન્ડા લઈ ગયા હતા. યુવક અને તેના પરિવારની વારંવારની વિનંતી છતાં તેને અમેરિકા લઈ જવામાં આવ્યો ન હતો.

મહેસાણા જિલ્લામાં કડીમાં વધુ એક કબૂતરબાજીનો કિસ્સો સામે આવ્યો છે. વિદેશ જવાની લાલચ લોકોને ભારે પડી રહી છે. ત્યારે અમેરીકા પરીવારને મોકલવાની લાલચમાં 28 લાખ પડાવાતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ મામલે બે એજન્ટો સામે ફરિયાદ નોંધાઈ છે. બન્ને એ યુવકને અમેરિકાની ટિકિટ બતાવીને 28 લાખ રૂપિયા લીધા હતા.

Advertisement

મહેસાણા જિલ્લામાં વિદેશ જવાનો ક્રેઝ લોકોને ભારે પડતા એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એજન્ટોએ અમેરિકા મોકલવાના બહાને કડીના નિલેશ પટેલ નામના યુવક સાથે 50 લાખમાં અમેરિકા મોકલવાનો સોદો કર્યો હતો. પરિવાર પાસેથી 28 લાખ રૂપિયા લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર એજન્ટ કેતુલપુરી ગોસ્વામી અને કલ્પેશ વ્યાસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

અમેરીકાના બદલે યુગાન્ડા લઈ ગયા 

યુવકને અમેરિકાના બદલે યુગાન્ડા લઈ ગયા હતા. યુવક અને તેના પરિવારની વારંવારની વિનંતી છતાં તેને અમેરિકા લઈ જવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, પૈસા પરત માંગનારા પરિવારના સભ્યોને પણ ધમકીઓ આપતા હતા. એજન્ટોએ કડીના નિલેશ પટેલ નામના યુવક સાથે 50 લાખમાં અમેરિકા મોકલવાનો સોદો કર્યો હતો પરંતુ છેવટે યુવકને છેતરવામાં આવ્યો હતો.

શેર 2
અગાઉની પોસ્ટ
ગુજરાત રમખાણો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીથી બબાલ, સરકારે બ્લોક કરવાના આપ્યા આદેશ
આગામી પોસ્ટ
ગુજરાતમાં 2024 લોકસભા માટે સીએમ અને સીઆરની અધ્યક્ષતામાં ભાજપ કારોબારીની બેઠક મળશે
gujarat paheredar

Related posts

બનાસકાંઠા: લીમ્બાઉ ગામેમાં ડિગ્રી વિના ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોકટર ઝડપાયો

gujarat paheredarApril 28, 2023

સુરતમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ, વરસાદની આગાહી વચ્ચે 25 હજાર લોકોની ક્ષમતાવાળો AC ડોમ તૈયાર કરાયો, હાર્ટએટેકના કેસ વધતા ડોક્ટર, એમ્બ્યુલન્સની પણ સુવિધા

gujarat paheredarOctober 6, 2023

સેમિકન્ડક્ટર ઉદ્યોગથી થશે નવી ક્રાંતિ, આ એક જબરદસ્ત દિવસ છે – કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

gujarat paheredarSeptember 22, 2023

શિયાળામાં બનાવો હેલ્થી ટેસ્ટી અને સોફ્ટ મિક્સ વેજીટેબલ મુઠીયાની રેસીપી

gujarat paheredarJanuary 8, 2023

કર્ણાટકમાં ચૂંટણી પહેલા મુસ્લિમ આરક્ષણ કેમ નાબૂદ કરવામાં આવ્યું? ગૃહમંત્રી અમિત શાહે કર્યો ખુલાસો

gujarat paheredarApril 24, 2023

ફરી જામીન થયા નામંજૂર, મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટથી લાગ્યો ઝટકો

gujarat paheredarMay 30, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136128
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક