January 29, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ગાંધીનગર: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે “મિશન ઇન્દ્રધનુષ 5.0″નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો, 50 હજાર બાળકો, 7 હજાર સગર્ભાને મેળશે લાભ
ગુજરાત

ગાંધીનગર: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે “મિશન ઇન્દ્રધનુષ 5.0″નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો, 50 હજાર બાળકો, 7 હજાર સગર્ભાને મેળશે લાભ

by gujarat paheredarAugust 7, 20230
શેર 0

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. મિશન ઇન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરાવતા મંત્રીએ રાજ્યની સગર્ભાઓ તેમ જ 0-5 વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

રોગપ્રતિરોધક રસી ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી રસીકરણ અચૂકપણે કરાવવા મંત્રીએ અપીલ કરી હતી. આ રસીકરણ અભિયાન હેઠળ 0થી 5 વર્ષ સુધીની વયના અંદાજિત 50,900 બાળકો અને 7,278 સગર્ભાઓનું રસીકરણ કરાશે. મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ 7થી 12 ઓગષ્ટ, 11થી 16 સપ્ટેમ્બર અને 9થી 14 ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

Advertisement

આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, રુબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી, પોલિયો, ડિપ્થેરિયા, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને  રુબેલા જેવા 11 રોગો સામે રોગપ્રતિરોધક રસી આપવામાં આવે છે.

અગાઉ મિશન ઇન્દ્રધનુષના 4 તબક્કામાં 9.16 લાખ નિયત વયજૂથના બાળકો અને 2.14 સગર્ભાઓનું સફળ રસીકરણ કરાયું છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જસવંત પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાધેલા, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શેર 0
અગાઉની પોસ્ટ
ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો
આગામી પોસ્ટ
અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો
gujarat paheredar

Related posts

અમદાવાદમાં લાગશે નવા 2146 CCTV કેમેરા: ટ્રાફિક નિયમો તોડનારની હવે ખેર નહીં

gujarat paheredarDecember 19, 2022

ખુશખબર / મોદી સરકારમાં આ સ્કીમ પર મળી રહ્યું છે 8.1% વ્યાજ, લોકોની પડી ગઈ મજ્જા

gujarat paheredarDecember 16, 2022

આપના 3 નેતા સામે ગુનો દાખલ, આ કારણે થયો ગુનો દાખલ

gujarat paheredarNovember 29, 2022

હાર્દિકને ધ્રાંગધ્રા કોર્ટે વોરંટ ઈસ્યુ કર્યું, ધારાસભ્ય વિરુદ્ધ ચાલી રહ્યો છે જૂનો કેસ

gujarat paheredarFebruary 16, 2023

PSI ભરતી કૌભાંડને લઈને ગૃહ વિભાગનો મોટો નિર્ણય – કરાઈમાં ટ્રેનિંગ લેનાર તમામનું વેરીફીકેશ થશે

gujarat paheredarMarch 3, 2023March 3, 2023

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર, પાલડીના મનોહર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે દોડ શરૂ થશે અને સમાપ્ત થશે

gujarat paheredarSeptember 23, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Vegas Hero: Uw Ultieme Casino Bestemming

AdminJanuary 29, 2026January 29, 2026
January 29, 2026January 29, 20260

Carlospin: Je Definitieve Bestemming voor Hoogwaardige Online Casino Vermaak

AdminJanuary 29, 2026January 29, 2026
January 29, 2026January 29, 20260

Udenlandske Casinoer: Din Komplette Guide til Spilleoplevelser Hinsides for Nationale Områder

AdminJanuary 29, 2026January 29, 2026
January 29, 2026January 29, 20260

Bezpieczna gra w certyfikowanych witrynach hazardowych sieciowych

AdminJanuary 29, 2026January 29, 2026
January 29, 2026January 29, 20260

Tower Rush: Unser perfekte Defense- und Angriffsspiel im Casino-Genre

AdminJanuary 28, 2026January 29, 2026
January 28, 2026January 29, 20260

Red Baron: Nuestro Épico Juego de Juego que Conquista los Cielos

AdminJanuary 28, 2026January 29, 2026
January 28, 2026January 29, 20260

Red Baron: Conquer the Air in This Historic Casino Game

AdminJanuary 28, 2026January 29, 2026
January 28, 2026January 29, 20260

Shark Roll Casino: Jouw Bestemming voor Eersteklas Internet Gaming

AdminJanuary 28, 2026January 28, 2026
January 28, 2026January 28, 20260

Revery Play Gokplatform: Uw Bestemming voor Premium Digitaal Casinovermaak

AdminJanuary 28, 2026January 29, 2026
January 28, 2026January 29, 20260

Bet Goat Casino: Uw Ultieme Gaming Plek

AdminJanuary 28, 2026January 28, 2026
January 28, 2026January 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135136
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક