March 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • આરોગ્યલક્ષી શિક્ષણ આપવાની અનોખી પહેલ અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ
ગુજરાત

આરોગ્યલક્ષી શિક્ષણ આપવાની અનોખી પહેલ અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ

by gujarat paheredarSeptember 23, 20230
શેર 0

ગણેશ ચતુર્થીના પાવન દિવસથી અમદાવાદ જિલ્લાના વિવિધ ગામો સહિત દેશભરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં હોવાથી લોકોને આધ્યાત્મની સાથે આરોગ્યલક્ષી શિક્ષણ આપવાની અનોખી પહેલ અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગ, મેલેરિયા શાખા દ્વારા કરવામાં આવી છે.

આ અંગે અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોમાં ગણપતિ ઉત્સવ દરમિયાન જે સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે તેવા સમયે આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આશા સહિતના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

Advertisement

આ કામગીરીનું સુપરવાઇઝર, તાલુકા અને જિલ્લા કચેરીએથી સુપરવિઝન પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં ગણપતિ ઉત્સવ દરમિયાન એક સાથે એક થીમ વિઘ્નહર્તાના લઈ આશીર્વાદ, વધુ એક કદમ મેલેરિયા એલિમિનેશન તરફ અંતર્ગત પ્લે કાર્ડ, સ્ટીકર, બેનર્સ, પત્રિકા સહિતના આઈ.ઇ.સી સાહિત્યનો ઉપયોગ કરીને લોકોમાં જનજાગૃતિ કરવામાં આવી રહી છે.

વિઘ્નહર્તા ભગવાન ગણેશજીના આશીર્વાદથી આપણે ચોક્કસ મેલેરિયા એલિમિનેશન તરફ વધુ એક કદમ આગળ વધીશું એવો નિર્ધાર આ ઝુંબેશ અંતર્ગત કરવામાં આવ્યો છે.

શેર 0
અગાઉની પોસ્ટ
જો સપનામાં આ 5 વસ્તુઓ વારંવાર દેખાય, તો સમજી લો કે જલ્દી ભરાવાની છે તિજોરી
આગામી પોસ્ટ
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર, પાલડીના મનોહર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે દોડ શરૂ થશે અને સમાપ્ત થશે
gujarat paheredar

Related posts

28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં જીફા-2022 એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

gujarat paheredarJanuary 21, 2023

અમદાવાદ જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગ દ્વારા લોકજાગૃતિ માટે ઝુંબેશ, ચેત રહો, સ્વસ્થ રહો

gujarat paheredarSeptember 21, 2023

સાણંદમાં રોડ શો કરી ગૃહમંત્રી અમિત શાહે સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું, કોંગ્રેસે હંમેશાં સરદાર અને ગુજરાતને અન્યાય કર્યો હતો

gujarat paheredarDecember 2, 2022

જુનાગઢ: મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલી જ વાર વિરોધ પક્ષની કચેરીને લગાવી દેવાયા તાળા

gujarat paheredarApril 26, 2023

વિદેશી દારૂની મોંઘી બોટલોમાં નકલી સસ્તો દારૂ ભરવાની ફેકટરી ઝડપાઈ ખેડૂતવાસના શખ્સની અટકાયત ઃ વિદશી દારૂ અને ખાલી બોટલો બરામત

gujarat paheredarMarch 28, 2023

રામલીલા મેદાનથી બોલ્યા કેજરીવાલ – પહેલીવાર આવા વડાપ્રધાન આવ્યા છે જે સુપ્રીમ કોર્ટને નથી માનતા

gujarat paheredarJune 12, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136287
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક