May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • લોકસભાની ચૂંટણીનું રણશિંગૂ ફૂંકતા પ્રદેશ પ્રમુખ, મોડાસા ખાતે સભા યોજાઈ, 300 જેટલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા
બ્રેકિંગ ન્યુઝ

લોકસભાની ચૂંટણીનું રણશિંગૂ ફૂંકતા પ્રદેશ પ્રમુખ, મોડાસા ખાતે સભા યોજાઈ, 300 જેટલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા

by gujarat paheredarAugust 31, 20230
શેર 0

લોકસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંમેલન યોજવામાં આવ્યું,,, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મોડાસાના સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા ત્રણસો જેટલા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને પ્રદેશ પ્રમુખે ખેસ પહેરાવી આવકાર્યા હતા…. મોડાસા તાલુકો, બાયડ તાલુકો તેમજ ધનસુરા તાલુકામાંથી મળી ત્રણસો જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા,, તો ગત વિધાનસભામાં આપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષમાંથી ચૂંટણી લડેલા પૂર્વ આપના નેતા રાહુલ સોલંકી પણ ભાજપમાં જોડાયા હતા… પ્રદેશ પ્રમુખે મોડાસા, માલપુર તેમજ ધનસુરા તાલુકા કક્ષાના કાર્યાલયનું પણ લોકાર્પણ કર્યું હતું,,,, આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પાંચ લાખથી વધારે મતથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તો બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ગત વિધાનસભામાં ટિકિટ નહીં મળતા અપક્ષમાંથી ચૂંટણી જીતેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પ્રદેશ પ્રમુખે મીઠી ટકોર કરી હતી.  જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે, વારંવાર પક્ષ બદલવા કરતા ગુંદર ચોંટાડી એક બાજુ બેસી જાઓ, વારંવાર પક્ષ બદલવાને કારણે કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
World: મિત્ર કે શત્રુ, બ્રિક્સ દેશો ચીનને કેવી રીતે જુએ છે? G-20 પહેલા જાણો આંતરરાષ્ટ્રીય રાજકારણની ગતિશીલતાને
આગામી પોસ્ટ
અમેરિકી રાષ્ટ્રપતિની રેસમાં બનેલા વિવેક રામાસ્વામીએ કહ્યું- ‘હું ઈચ્છું છું કે ઈલોન મસ્ક મારા રાષ્ટ્રપતિ સલાહકાર બને…’
gujarat paheredar

Related posts

સહજ્યોગ સંસ્થા દ્વારા અમદાવાદના આંગણે “ધ્યાનયોગ” કાર્યક્રમનું ભવ્ય આયોજન

gujarat paheredarFebruary 17, 2023

TECH: માસિક આવક વધારવા માગો છો? જૂના સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શનથી થશે જોરદાર કમાણી!

gujarat paheredarSeptember 24, 2023

કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’

gujarat paheredarMarch 26, 2023

હવે સાવરકર પર ટિપ્પણી નહીં કરે રાહુલ ગાંધી, શરદ પવારે શિવસેના અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ ઉકેલ્યો

gujarat paheredarMarch 30, 2023

તણાવને ઘટાડવા માટે વધુ વિચાર ના કરીને સમાધાન પર ફોકસ થાઓ, બોડીને સ્કેન કરો, ચા સ્વાદ લઈને પીવો સવારે ધ્યાનની મુદ્રામાં બેસી જાઓ

gujarat paheredarDecember 29, 2022

પહેલા ડ્રિંક્સ પીવડાવવા જબરદસ્તી કરી, પછી સાડી ઉતારવાનું કહ્યું… તબ્બુની બહેને નિર્માતાને મારી થપ્પડ!

gujarat paheredarMarch 12, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137502
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક