અમેરિકાની વર્જીનિયા યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર, ફૂટબોલ ટીમના ત્રણ સભ્યોના થયા મોત
વર્જીનિયા યુનિવર્સિટી પોલીસે આ માહિતી આપી છે. ફૂટબોલ ખેલાડીઓ લેવેલ ડેવિડ અને ડીસીન પેરી વર્જિનિયા યુનિવર્સિટીમાં ગોળીબારમાં મૃત્યુ પામનારાઓમાં સામેલ હતા. અમેરિકાની વર્જીનિયા યુનિવર્સિટી કેમ્પસમાં...