February 3, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • હેલ્થ અને ફિટનેસ
  • LifeStyle: તમારા સ્વાસ્થ્ય માટે કયું બટર વધારે ફાયદાકારક પીનટ બટર કે પછી ઑલમંડ બટર, જાણો બંનેના ફાયદા!
હેલ્થ અને ફિટનેસ

LifeStyle: તમારા સ્વાસ્થ્ય માટે કયું બટર વધારે ફાયદાકારક પીનટ બટર કે પછી ઑલમંડ બટર, જાણો બંનેના ફાયદા!

by gujarat paheredarOctober 13, 20230
શેર 2

આજકાલ, આપણા આહારમાં બટર (માખણ)નું મહત્ત્વ વધી ગયું છે. માર્કેટમાં બટરના પણ અલગ-અલગ પ્રકાર જોવા મળે છે, જેમ કે પીનટ બટર, ઑલમંડ બટર વગેરે. જો કે, સવાલ એ છે કે માર્કેટમાં મળતા આ બટરમાંથી કયું બટર આપણા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આજે અમે તેમને તેના વિશે જણાવીશું.

પીનટ બટર 

Advertisement

પીનટ બટરમાં સારી માત્રામાં પ્રોટીન, વિટામિન ઈ, ફાઈબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને હેલ્ધી ફેટ્સ હોય છે. તે વિટામિન્સ અને મિનરલ્સનો પણ સારો સ્ત્રોત હોય છે. પીનટ બટરમાં સારી માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. વધુમાં, પીનટ બટરમાં સારી માત્રામાં હેલ્ધી ફેટ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે. સાથે જ પીનટ બટર હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદરૂપ બની શકે છે.

ઑલમંડ બટર

ઑલમંડ બટરની વાત કરીએ તો તેમાં સારી માત્રામાં ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે. તે વિવિધ વિટામિન્સ અને ખનિજોનો પણ સારો સ્ત્રોત છે. ઑલમંડ બટરમાં સારી માત્રામાં હેલ્થી ફેટ હોય છે, જે હૃદયની તંદુરસ્તી સુધારી શકે છે. ઉપરાંત, ઑલમંડ બટર ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. ઑલમંડ બટરમાં સારી માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. સાથે જે ઑલમંડ બટર કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

વધુ કયું ફાયદાકારક?

પીનટ બટર અને ઑલમંડ બટર બંને હેલ્ધી છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. કયું વધુ ફાયદાકારક છે તે વ્યક્તિની ચોક્કસ સ્વાસ્થ્ય જરૂરિયાતો અને પસંદગીઓ પર આધાર રાખે છે. જો તમે વજન ઘટાડવા અથવા હૃદયની તંદુરસ્તી સુધારવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો પીનટ બટર અથવા ઑલમંડ બટર બંને સારી પસંદગી છે. જો કે, ઑલમંડ બટરમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ પીનટ બટર કરતા થોડું વધારે છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમે ડાયાબિટીસ અથવા કેન્સરનું જોખમ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો ઑલમંડ બટર પીનટ બટર કરતાં વધુ સારી પસંદગી હોઈ શકે છે.

(Disclaimer: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

શેર 2
અગાઉની પોસ્ટ
LifeStyle: શું તમે પણ વજન ઘટાડવા અંગે વિચારી રહ્યા છો? તો આ શાકભાજી તેમને કરી શકે છે મદદ! જાણો તેના ફાયદા
આગામી પોસ્ટ
Astro: આવતીકાલે સર્વપિૃત અમાવસ્યા, જાણો ક્યા મુહૂર્તમાં કરવું શ્રાદ્ધ અને દાન
gujarat paheredar

Related posts

રેસિપી / ખાવામાં હેલ્ધી છે પીનટ બટર કૂકીઝ, બનાવવામાં પણ સરળ છે, નોંધી લો રેસિપી

gujarat paheredarMarch 16, 2023

હળદર એ રસોડામાં સરળતાથી ઉપલબ્ધ મસાલાનો ગુણ ધરાવતી ઔષધિ ગણાવી શકાય છે. જેનો ઉપયોગ રસોઈનો રંગ અને સ્વાદ વધારવા માટે થાય છે.આયુર્વેદમાં તો હળદર એ તમામ રોગોને દૂર કરતો ઉપચાર છે.

gujarat paheredarDecember 21, 2022

વરસાદના મોસમમાં વાળને લગતી સમસ્યાઓને દૂર કરવા આ ટીપ્સને ફોલો કરો

gujarat paheredarJune 26, 2023

LifeStyle: જો BP લો થઈ જાય, તો ગભરાશો નહીં, અજમાવો આ ઘરેલું ઉપચાર; તાત્કાલિક મળશે રાહત

gujarat paheredarOctober 11, 2023

એલોવેરાનું પાણી તમારી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે, જાણો એક ક્લિક પર તેના ફાયદાઓ

gujarat paheredarApril 30, 2023April 29, 2023

દિવસ ભર ફ્રેશ રહેવા અને ઊંઘથી દૂર રહેવા માટે તમે પણ આ ટીપ્સને ફોલો કરો

gujarat paheredarJune 14, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક