July 23, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • Other
  • સાવધાન / લિમિટ કરતા વધુ બદામ ન ખાવો, ફાયદાની જગ્યાએ થશે નુકશાન
Otherહેલ્થ અને ફિટનેસ

સાવધાન / લિમિટ કરતા વધુ બદામ ન ખાવો, ફાયદાની જગ્યાએ થશે નુકશાન

by gujarat paheredarJanuary 15, 20230
શેર 0

ફાયદાઓ જાણીને ઘણા લોકો આ ડ્રાયફ્રુટનું વધુ પડતું સેવન કરવા લાગે છે. આમ કરવાથી શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે. આવો જાણીએ બદામના સાઈડ ઈફેક્ટ વિશે.

Side Effects Of Eating Too Much Almonds​: બદામ એક એવું ડ્રાય ફ્રુટ છે જેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. આપણા વડીલો પણ તેના સેવનની સલાહ આપે છે કારણ કે તેમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કહેવાય છે કે બદામ ખાવાથી મગજ તેજ થાય છે અને યાદશક્તિ વધે છે. આ ફાયદાઓ જાણીને ઘણા લોકો આ ડ્રાયફ્રુટનું વધુ પડતું સેવન કરવા લાગે છે. આમ કરવાથી શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે. આવો જાણીએ બદામના સાઈડ ઈફેક્ટ વિશે.

Advertisement

જરૂર કરતા વધુ બદામ ખાવાના નુકશાન

કિડની સ્ટોનનું જોખમ

બદામનું વધુ પડતું સેવન પણ કિડનીના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. આ ડ્રાય ફ્રૂટમાં ઓક્સાલેટ જોવા મળે છે, જેના કારણે કિડનીમાં સ્ટોન થઈ શકે છે.

હેમરેજ

બદામ એ ​​વિટામીન E નો સમૃદ્ધ સ્ત્રોત છે, જો તમે આ ડ્રાય ફ્રુટ વધારે ખાશો તો વિટામીન ઓવરડોઝ થઈ જશે, જે હેમરેજ જેવા ગંભીર રોગોના કારણોમાં સામેલ છે.

શરીરમાં વધશે ટોક્સિન

બદામના વધુ પડતા સેવનથી શરીરમાં ટોક્સિન્સ વધી શકે છે, જે પેટ માટે સારું નથી. આ જ કારણ છે કે ગર્ભવતી મહિલાઓને તેને ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

કબજિયાત

બદામમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પેટ માટે સારું માનવામાં આવે છે, પરંતુ તેને વધુ પ્રમાણમાં ખાવાથી કબજિયાત અને પાચનમાં સમસ્યા થઈ શકે છે.

સ્થૂળતા

જો તમે વજન વધવાથી પરેશાન છો તો ક્યારેય વધારે બદામ ન ખાઓ. કારણ કે તેનાથી તમારું વજન વધશે અને પેટની આસપાસ ચરબી જમા થવા લાગશે.

પોષણ મેળવવામાં સમસ્યા

જો કોઈ વ્યક્તિ વધુ માત્રામાં બદામ ખાય છે તો તેમાં રહેલા ફાઈબરને કારણે કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને મેગ્નેશિયમના શોષણમાં અવરોધ આવે છે.

શ્વાસ સંબંધી પરેશાની

મર્યાદાથી વધુ બદામ ખાવાથી શરીરમાં HCN લેવલ વધી જાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સિવાય નર્વસ બ્રેકડાઉન અને ગૂંગળામણનો ખતરો પણ ઉભો થઈ શકે છે.

શેર 0
અગાઉની પોસ્ટ
ભાજપની શિસ્ત સમિતિને પક્ષ વિરોધી પ્રવૃત્તિની 650 ફરિયાદો મળી , જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાંથી
આગામી પોસ્ટ
ગાંધીનગર એસટી ડેપોમાં એક જ દિવસમાં નવ મુસાફરોના ખિસ્સા કપાયા
gujarat paheredar

Related posts

Experience the Thrill of Zodiac Casino with a $1 Deposit and 50 Free Spins

AdminMarch 26, 2026March 28, 2026

હિમાચલના CM કોરોના પોઝિટિવ: PM મોદીને મળતા પહેલાં કરાવ્યો ટેસ્ટ

gujarat paheredarDecember 19, 2022

LifeStyle: તમારા સ્વાસ્થ્ય માટે કયું બટર વધારે ફાયદાકારક પીનટ બટર કે પછી ઑલમંડ બટર, જાણો બંનેના ફાયદા!

gujarat paheredarOctober 13, 2023

Zoome Casino: Unlocking a World of Exciting Online Gaming Opportunities

AdminApril 18, 2017January 10, 2026

કિડની સંપૂર્ણપણે નુકસાન થાય તે પહેલાં આપે છે આ સંકેતો! જાણો માહિતી

gujarat paheredarAugust 5, 2023

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140139
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક