May 1, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રાશી ભવિષ્ય
  • આજે શરદ પૂર્ણિમા, જાણો શુભ યોગ, સમય અને પૂજા વિધિ અંગેની સંપૂર્ણ માહિતી!
રાશી ભવિષ્ય

આજે શરદ પૂર્ણિમા, જાણો શુભ યોગ, સમય અને પૂજા વિધિ અંગેની સંપૂર્ણ માહિતી!

by gujarat paheredarOctober 28, 20230
શેર 2
આજે શનિવારે, વર્ષની સૌથી મોટી પૂર્ણિમા પૈકીની એક શરદ પૂર્ણિમા છે. આજે 30 વર્ષ બાદ શરદ પૂર્ણિમાના દિવસે પણ ચંદ્રગ્રહણ થવાનું છે. તેમ જ અનેક શુભ યોગોની વચ્ચે પૂર્ણિમાનો ચંદ્ર હોવાને કારણે આ દિવસે લેવામાં આવેલા અનેક જ્યોતિષીય ઉપાયો વ્યક્તિને આર્થિક લાભ આપી શકે છે. તે જ સમયે, આજે જે ચંદ્રગ્રહણ થવાનું છે તે વ્યક્તિને ઘણા ફાયદા પણ આપી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શરદ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા બાદ તન, મન અને ધનથી પૂજા, પ્રાર્થના અને દાન કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા વ્યક્તિને ધનવાન બનાવે છે. પૂર્ણિમાના દિવસે લોકો ભગવાન સત્યનારાયણનું વ્રત પણ રાખે છે અને ઘરમાં સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે. શરદ પૂર્ણિમાના દિવસે પૃથ્વી પર તેના 16 કિરણો દ્વારા અમૃતની વર્ષા કરવામાં આવે છે. આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે 6 શુભ યોગો બનવા જઈ રહ્યા છે. આવો જાણીએ શરદ પૂર્ણિમાના શુભ મુહૂર્ત, યોગ અને ઉપાયો વિશે.

Advertisement

શરદ પૂર્ણિમાનો શુભ સમય

અશ્વિન પૂર્ણિમા તિથિ 28 ઓક્ટોબરે સવારે 4.17 કલાકે શરૂ થશે. જે 29 ઓક્ટોબરે સવારે 1:53 કલાકે સમાપ્ત થશે. સ્નાન અને દાનનો શુભ સમય સવારે 5.39 વાગ્યાથી રહેશે. જો તમારે સત્યનારાયણ પૂજાનો સમય જાણવો હોય તો આ પૂજા સવારે 7:54થી 9:17 સુધી કરી શકાય છે. સાંજે 5.20 કલાકે ચંદ્રોદય થશે. લક્ષ્મી પૂજાના શુભ સમયની વાત કરીએ તો તે 28 ઓક્ટોબરના રોજ સવારે 11:39 વાગ્યાથી બીજા દિવસે સવારે 12:31 વાગ્યા સુધી રહેશે.

જાણો શુભ યોગ વિશે

શરદ પૂર્ણિમાના દિવસે છ શુભ યોગ બની રહ્યા છે. એક બુધાદિત્ય, બીજો ત્રિગ્રહી, ત્રીજો ગજકેસરી, ચોથો શશ, પાંચમો રવિ અને છઠ્ઠો સિદ્ધિ યોગ. આ યોગોમાં માતા લક્ષ્મીજીનું આગમન થાય છે.

શરદ પૂર્ણિમાના ઉપાયો

એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે સમુદ્ર મંથન થયું હતું, જેમાં દેવી લક્ષ્મીજીનો જન્મ થયો હતો. વાસ્તવમાં આ દિવસે માતા લક્ષ્મી રાત્રે પૃથ્વી પર વિચરણ કરવા આવે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે નિશિતા કાલ મુહૂર્તમાં દેવી લક્ષ્મીજીને ભોગ તરીકે ખીર અર્પણ કરે છે તો તેના આર્થિક સુખમાં વધારો થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, તેથી 29 ઓક્ટોબરે બપોરે 2:22 વાગ્યા પછી જ લક્ષ્મીજી પૂજા કરો.

માન્યતા મુજબ, આ દિવસે વ્યક્તિએ દેવી લક્ષ્મીના ચરણોમાં 5 સોપારી અર્પણ કરવી જોઈએ અને બીજા દિવસે તેને ઉપાડવી જોઈએ. હવે તેને સૂકવીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આમ કરવાથી વ્યક્તિની તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

શેર 2
અગાઉની પોસ્ટ
દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ, આ દિવસે સોના-ચાંદીની ખરીદી અને રોકાણ કરવું મનાય છે શુભ!
આગામી પોસ્ટ
આ 5 સંકેતો દેખાતા જ સમજી લો કે તમારો પાર્ટનર ડિપ્રેશનથી પીડિત છે, આ ટિપ્સ દૂર કરશે નિરાશા!
gujarat paheredar

Related posts

આ અક્ષરના નામ વાળા લોકો ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે, દુનિયા તીક્ષ્ણ મનના લોઢાને માને છે

gujarat paheredarApril 11, 2023

પૈસાની તંગી દૂર કરવી હોય તો વાસ્તુ પ્રમાણે ઘરમાં લગાવો આ છોડ, નોટોથી ભરાઈ જશે તિજોરી

gujarat paheredarJuly 16, 2023

રવિવારના ઉપાયઃ જો તમે સરકારી નોકરી મેળવવા માંગો છો તો રવિવારે કરો આ ખાસ ઉપાય!

gujarat paheredarSeptember 3, 2023

અષ્ટમી અને નવમી પર આ રીતે કરો કન્યા પૂજા, મા દુર્ગાની મળશે વિશેષ કૃપા!

gujarat paheredarOctober 20, 2023October 20, 2023

જૈન સમાજમાં રોહિણી વ્રતનું છે વિશેષ મહત્ત્વ, જાણો પૂજા કરવાની રીત

gujarat paheredarOctober 4, 2023

આ વસ્તુ વાંદરાઓને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, પોતાના આશીર્વાદ વરસાવે છે

gujarat paheredarApril 19, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137403
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક