June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • વિદેશ
  • કોરોના વાયરસે માથું ઊંચક્યું: ચીનમાં એક જ દિવસમાં 31 હજારથી વધુ કેસ, ઝેંગઝોઉમાં લોકડાઉન
વિદેશબ્રેકિંગ ન્યુઝ

કોરોના વાયરસે માથું ઊંચક્યું: ચીનમાં એક જ દિવસમાં 31 હજારથી વધુ કેસ, ઝેંગઝોઉમાં લોકડાઉન

by gujarat paheredarNovember 24, 20220
શેર 1

ચીનના કેટલાક વિસ્તારોમાં રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેને રોકવા અને નિયંત્રણમાં મુશ્કેલી વધી રહી છે. કેટલાક પ્રાંતો ત્રણ વર્ષમાં સૌથી ગંભીર અને જટિલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સમગ્ર ચીનમાં નવા સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે

ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. બુધવારે દૈનિક કોવિડ કેસ 31,454 ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા. આ રોગચાળાની શરૂઆત પછીનું ઉચ્ચતમ સ્તર છે. દરમિયાન, એપલ પ્લાન્ટમાં કામદારો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેની અથડામણને બાદ ઝેંગઝોઉમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.

Advertisement

ચીનના નેશનલ હેલ્થ બ્યુરોના આંકડાએ ચોંકાવી દીધા છે. એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા બાદ, લોકડાઉન, મુસાફરી પર પ્રતિબંધ લાદવા ઉપરાંત, ચીનની સરકાર કોરોનાના વધુ ફેલાવાને રોકવા માટે ટેસ્ટ અને રસીકરણને પણ સઘન બનાવી રહી છે.

બીજિંગમાં લોકડાઉન, કડક પ્રતિબંધો

કોરોના લોકડાઉન હેઠળ રાજધાની બીજિંગમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પાર્ક, ઓફિસ બિલ્ડિંગ અને શોપિંગ મોલ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજિંગના સૌથી વધુ વસ્તી ધરાવતા ચાઓયાંગ જિલ્લામાં લગભગ સંપૂર્ણ લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. આરોગ્ય અધિકારીઓએ ચાઓયાંગ જિલ્લાના લગભગ 3.5 મિલિયન રહેવાસીઓને વિનંતી કરી છે, આ રાજધાની બીજિંગમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર બની ગયો છે, તેથી મોટાભાગનો સમય ઘરમાં જ રહે.

કેટલાક પ્રાંતોમાં ત્રણ વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિ

ચીનના કેટલાક વિસ્તારોમાં રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેને રોકવા અને નિયંત્રણમાં મુશ્કેલી વધી રહી છે. કેટલાક પ્રાંતો ત્રણ વર્ષમાં સૌથી ગંભીર અને જટિલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સમગ્ર ચીનમાં નવા સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. 1 નવેમ્બરથી દેશભરમાં કુલ 2,80,000 થી વધુ સંક્રમિત નોંધાયા છે. ગયા અઠવાડિયે રોજના સરેરાશ 22,200 કેસ નોંધાયા હતા.

49 શહેરોમાં અલગ-અલગ સ્તરના લોકડાઉન, 41 કરોડ લોકો પ્રભાવિત

મળતી માહિતી અનુસાર, ચીનમાં કુલ કોવિડ કેસોની સંખ્યામાં વધારા સાથે, દેશવ્યાપી લોકડાઉનથી છેલ્લા એક અઠવાડિયાથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સરકારી ડેટા અનુસાર, 21 નવેમ્બર સુધી, 49 શહેરોમાં હાલમાં અમુક સ્તરનું લોકડાઉન લાગુ છે અથવા અમુક પ્રકારના જિલ્લા આધારિત નિયંત્રણ ઉપાયો કરવામાં આવ્યા છે. અનુમાન છે કે હાલમાં 412 મિલિયન લોકો આ લોકડાઉન પગલાંથી પ્રભાવિત છે. જે ગત સપ્તાહના 34 કરોડથી વધુ છે.

IMFએ આપી ચીનને આ સલાહ 

દરમિયાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ચીનને દેશમાં કોરોના રસીકરણ ઝડપી બનાવવાની સલાહ આપી છે. કોવિડ નીતિને નવેસરથી બનાવો, જેથી પ્રોપર્ટી સેક્ટર દ્વારા ઊભા થયેલા પડકારો અને વૈશ્વિક માંગમાં મંદીનો સામનો કરી શકાય

શેર 1
અગાઉની પોસ્ટ
ચાલુ નોકરીએ મતદાન કરવા સવેતન છુટ આપવા આદેશ ભાવનગરની રાજ્યમાં બે તબ્બકામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
આગામી પોસ્ટ
પેશાવરમાં મસ્જિદ તોડીને માર્કેટ બનાવવાની યોજના, મેયર સહિત અનેક નેતાઓ ઉતર્યા વિરોધમાં
gujarat paheredar

Related posts

રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ જાણો કયા શિક્ષકોને મળ્યો

gujarat paheredarSeptember 6, 2023

‘મણિપુર પર વડાપ્રધાને ન આપ્યો જવાબ, માત્ર નેહરુ અને કોંગ્રેસની મજાક ઉડાવી’, ખડગેએ પીએમ મોદી પર કરી ટિપ્પણી

gujarat paheredarAugust 14, 2023

તુર્કી-સીરિયા ભૂકંપ મૃત્યુઆંક 30,000 ની નજીક; 85,000 થી વધુ ઘાયલ..

gujarat paheredarFebruary 12, 2023

ગુજરાત બાદ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશ માટે 200 પારનું આપ્યું સૂત્ર

gujarat paheredarMarch 27, 2023

મજદૂરો માટે ખૂબ જ કામની છે PM શ્રમ યોગી માનધન યોજના, વૃદ્ધાવસ્થામાં મળે છે દર મહિને 3 હજાર

gujarat paheredarJanuary 30, 2023

રેસિપી / બાળકોને પસંદ આવશે, આજે જ ઘરે જ બનાવો હેલ્ધી ચોકલેટ કેક, નોંધી લો રેસિપી

gujarat paheredarMarch 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132991
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક