મતદાનના દિવસે સવેતન રજા મંજુર કરવાની રહેશે. અન્યતા કાર્યવાહી કરવા તાકિદ કરાઈ છે. આમાં બાબતે જો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં નહીં આવે અને વેતન આપવામાં નહીં આવે કંપની દ્વારા તો કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચૂંટણી પંચ દ્વારા ખાતરી અપાય હતી . .
ચાલુ નોકરીએ મતદાન કરવા સવેતન છુટ આપવા આદેશ ભાવનગરની રાજ્યમાં બે તબ્બકામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેમાં ભાવનગરમાં ૧લી ડીસેમ્બરે ચૂંટણી થશે. આમ ભાવનગરની સાત બેઠક પૈકીની પૂર્વ અને પશ્ચિમ બેઠક પર ૧લીને ગુરૂવાર હોવાથી કામદારો, કર્મચારીઓને સવેતન મતદાન કરવાની છુટ આપવા આદેશ કરાયો છે. આમાં વ્યક્તિઓને સંવેદન મતદાન કરવાનો આદેશ આપ્યો છે તેની સાથે મતદાન પૂરેપૂરું થાય તે માટે કંપનીને પણ જવાબદારી લેવાનો ઉઠે રહ્યું છે . આમ નવી દિલ્હી ચૂંટણી પંચના આદેશ અન્વયે મતદાનના દિવસે જાહેર રજા કે રવિવારનો દિવસ ન હોય તો મતદાર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વટાઉખત અધિનિયમ ૧૮૮૧ની જોગવાઈ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓ માટે લોક પ્રનિધિત્વ અધિનિયમ ૧૯૫૧માં અને ૧૯૯૬ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અનિધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ ૧૩૫ બીની જોગવાઈઓ અનુસાર કામદારોને મતદાન કરવા જવા માટે સવેતન છુટ આપવા નાયબ કમિશનર જનરલ દ્વારા આદેશ કરાયો છે. આમ આ દુકાનો, ઔદ્યોગિક સંસ્થાઓ વિગેરે તમામ મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈપણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા હોય તેમને મતદાનના દિવસે સવેતન રજા મંજુર કરવાની રહેશે. અન્યતા કાર્યવાહી કરવા તાકિદ કરાઈ છે. આમાં બાબતે જો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં નહીં આવે અને વેતન આપવામાં નહીં આવે કંપની દ્વારા તો કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચૂંટણી પંચ દ્વારા ખાતરી અપાય હતી . .