April 18, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • વલસાડ બેઠક પર આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ મતદારોનો ભાજપ પરથી ભરોસો ડગમગાવ્યો? કોંગ્રેસ હાંસિયામાં?
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

વલસાડ બેઠક પર આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ મતદારોનો ભાજપ પરથી ભરોસો ડગમગાવ્યો? કોંગ્રેસ હાંસિયામાં?

by gujarat paheredarNovember 29, 20220
શેર 3

178- વલસાડ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનું યુધ્ધ ખેલાઇ રહ્યું છે. આ ચૂંટણી માં ભાજપે તેમના 2 ટર્મના જુના જોગી ભરત પટેલને ત્રીજી વાર હેટ્રિક માટે રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે કમલ પટેલને તો, આમ આદમી પાર્ટીએ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાં ને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વલસાડ બેઠક પહેલેથી જ ભાજપની સિક્યોર બેઠક મનાતી આવી છે. પરંતુ જેમ ક્રિકેટમાં જીત ટીમ ના પ્રદર્શન પર રહે છે. અને પરિણામ અચાનક પલ્ટી જાય એવી ધારણા વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર માટે છે.

વલસાડ બેઠક પર 1,33,422 પુરુષ મતદારો, 1,30,854 સ્ત્રી મતદારો મળી કુલ 2,64,278 મતદારો છે. વલસાડ બેઠક પર ભાજપના ભરત પટેલના કાર્યકાળ દરમ્યાન રોડ, ગટર, આરોગ્ય, શિક્ષણ, રોજગારી જેવી મહત્વની તમામ યોજનાઓનો લાભ મળ્યો છે. જો કે વલસાડ બેઠકમાં દરિયા કાંઠાનો વિસ્તાર કહેવતો, નાની દાંતી, મોટી દાંતી, તિથલ બીચ સહિતના કાંઠા વિસ્તારમાં પાયાના પ્રશ્નો ઉકેલાયા નથી. આ કાંઠાળ ગ્રામ્ય મતદારો માં ભરત પટેલ સામે ભારોભાર રોષ છે. શહેરી વિસ્તારમાં પણ ભરત પટેલે ખાસ કોઈ (સરકારની યોજનાઓ સિવાય) મહત્વના કામ કર્યા નથી. 2 ટર્મથી ચૂંટાતા ભરત પટેલ કોળી સમાજમાંથી આવે છે. જે સમાજનો આ બેઠક પર ભારે પ્રભાવ છે. બીજા ઉમેદવારો આમ આદમી પાર્ટીના રાજેશ મંગુભાઇ પટેલ ઉર્ફે રાજુ મરચા છે. જેનું શહેરી વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ છે. આપ ના ઉમેદવાર સેવાભાવી માણસ તરીકેની ખ્યાતિ ધરાવે છે. દરેક સમાજને આપત્તિના સમયે હંમેશા મદદરૂપ થતા આવ્યા છે. જેઓને આપમાંથી ટીકીટ મળ્યા બાદ ચૂંટણી પ્રચારમાં તેમણે કોઈ જ કચાસ બાકી રાખી નથી. તેમની લોકપ્રિયતા ભાજપના ઉમેદવારને હેટ્રિક તરફની આગેકૂચમાં રોકી શકે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કમલ પટેલ જાણીતો ચહેરો તો છે. પરંતુ વર્ષોથી અહીં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. વલસાડ બેઠકના મતદારોનો મિજાજ આ વખતે બદલાયો છે. ભાજપ પરનો ભરોસો ડગમગી ગયો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. વલસાડ બેઠક પર આ વખતે ચૂંટણી લડતાં ઉમેદવારોના નામ જોઈએ તો…… 1, કમલ શાંતિલાલ પટેલ, કોંગ્રેસ (Congress), હાથ(Hand) 2, ભરતભાઈ કિકુભાઈ પટેલ, ભાજપ (BJP), નિશાન કમળ (Lotus) 3, રાજેશભાઈ મંગુભાઈ પટેલ, આમ આદમી પાર્ટી (AAP) ઝાડુ (Broom) 4, કમલેશભાઈ ભરતભાઈ યોગી, સમાજવાદી પાર્ટી (SP) સાયકલ (Cycle) 5, મહેશ વિનાયક રાવ આચાર્ય, પ્રજા વિજય પક્ષ (Praja Vijay Paksh) ઘડો (Pot) 6, રાજેશભાઈ ઠાકોરભાઈ ગોહિલ, ભારતીય રિપબ્લિકન પક્ષ (BRP) ટેબલ (Table) 7, હેમંતકુમાર ગોપાલભાઈ ટંડેલ, રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) કપ અને રકાબી (Cup And Saucer) વલસાડ બેઠક પર 7 ઉમેદવારો પૈકી મુખ્ય ત્રણ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ છે. મતદારોને ભાજપ પ્રત્યે લગાવ છે. પરંતુ 10 વર્ષથી ધારાસભ્ય પદે ચૂંટાતા ભરત પટેલ સામે અણબનાવ છે. રાજેશ પટેલ માટે કેઝરીવાલ ખુદ વલસાડમાં રોડ શૉ કરી ચૂંટણી પ્રચાર કરી ગયા છે. કેઝરીવાલ ને પણ વલસાડ બેઠક તેમને મળે તેવો વિશ્વાસ છે. કોંગ્રેસમાં કોઈ મોટા નેતા ચૂંટણી પ્રચાર માટે ફરકયા નથી. કોઈ મોટી સભાઓ કે જોરશોર નો પ્રચાર કર્યો નથી. એટલે રાજકીય પાર્ટી તરીકે વલસાડ બેઠક પર ત્રિપાંખ્યો જંગ છે. પરંતુ અસલી ફાઈટ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. ભરત પટેલને જીત અપાવવા મતદારોને રીઝવવા મોદી સાહેબે સભા કરી ચૂંટણી પ્રચાર કર્યો છે. એટલે રાજકીય વર્તુળોનું માનીએ તો, ભાજપ આ બેઠક જીતે તો પણ વડાપ્રધાન મોદી ની સભા અને ચૂંટણી પ્રચારને કારણે બાકી ભરત પટેલ આ બેઠક પર હેટ્રિક નોંધાવી શકે તે શકયતા નહિવત છે. જો કે વલસાડ ના મતદારો જેમ વર્ષોથી ભાજપને મોકો આપતા રહ્યા છે. તેમાં આ વખતે એક મોકો કેઝરીવાલ ને આપે તેવી ગણતરી પ્રબળ હોય મતદારોને રીઝવવા ભરત પટેલે ભાજપની ટીમ સાથે એડીચોટીનું જોર લગાવ્યુ છે. જે કેટલું કારગત નીવડશે તે 1લી ડિસેમ્બર ના મતદાન બાદ 8મી ડિસેમ્બરે જાહેર થનાર પરિણામ પર અવલંબી રહ્યું છે.
Advertisement

શેર 3
અગાઉની પોસ્ટ
માનવતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ: ગુજરાતમાં મુસ્લિમ પરિવારે હિન્દુ બ્રાહ્મણ કન્યાનું ધામધૂમથી મામેરું કર્યું.
આગામી પોસ્ટ
એલોન મસ્કે હવે એપલ સામે ખોલ્યો મોરચો, જાણો આ વોરમાં કોને થશે વધુ નુકસાન
gujarat paheredar

Related posts

સાસણ સફારી માટે હવે વન વિભાગ દ્વારા નવી 9 સીટર જીપ્સી લેવાશે

gujarat paheredarFebruary 25, 2023

પાકિસ્તાનના રક્ષા મંત્રીનું મોટુ નિવેદન! કહ્યું- દેશ નાદાર, આતંકવાદ આપણું મુકદ્દર!

gujarat paheredarFebruary 20, 2023

વિકસિત ગુજરાતની કડવી વાસ્તવિકતા-નળ છે પણ જળ નથી, નેત્રંગ ના અનેક ગ્રામ્ય વિસ્તારો માં ભર ઉનાળે જળ માટે વલખા

gujarat paheredarMay 15, 2023

વિજય રૂપાણીએ કહ્યું, ‘સારા લોકો માટે ભાજપના દરવાજા ખુલ્લા છે’, આની પાછળ શું સંકેત છે?

gujarat paheredarDecember 11, 2022

PM મોદી બાદ આજે અમિત શાહ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી

gujarat paheredarDecember 15, 2022

‘તોફા એટલે કે નારિયેળ પાણી મળે છે મોંઘુ પરંતુ સ્વાસ્થ્ય માટે ઘણું હિતદાયક છે.’ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી રોગોથી સુરક્ષિત રાખવામાં ખૂબ અસરકારક છે.

gujarat paheredarDecember 19, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137063
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક