June 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

શાસ્ત્ર
  • Home
  • Other
  • શાસ્ત્રો મુજબ દેવપૂજા/દર્શનમાં ધ્યાનમાં રાખવાની બાબતો
Other

શાસ્ત્રો મુજબ દેવપૂજા/દર્શનમાં ધ્યાનમાં રાખવાની બાબતો

by gujarat paheredarDecember 19, 20220
શેર 4

 

શાસ્ત્રો મુજબ દેવપૂજા/દર્શનમાં ધ્યાનમાં રાખવાની બાબતો

(1) ગણેશજીને તુલસીપત્ર ન ચઢાવવા.

Advertisement

(2) દેવીને દુર્વા ન ચઢાવો.
(3) શિવલિંગ પર કેતકી(કેવડો)ના ફૂલ ચઢાવશો નહીં.
(4) તિલકમાં વિષ્ણુને અક્ષત (ચોખા) ન ચઢાવો.
(5) એક જ પૂજાઘરમાં બે શંખ ન રાખવા.
(6) મંદિરમાં ગણેશજીની ત્રણ મૂર્તિઓ ન રાખવી.
(7) તુલસીપત્ર ચાવીને ન ખાશો.
(8) બૂટ-ચંપલ દરવાજા પર ઊંધા ન રાખવા.
(9) દેવદર્શન કર્યા પછી બહાર પરત ફરતી વખતે ઘંટ વગાડશો નહીં.
(10) આરતી એક હાથે ન લેવી જોઈએ.
(11) બ્રાહ્મણને આસન વગર નીચે ન બેસાડવા જોઈએ.
(12) સ્ત્રી દ્વારા પ્રણામ કરવાની મનાઈ છે.
(13) દક્ષિણા વગર જ્યોતિષીને પ્રશ્નો પૂછવા ન જોઈએ. યથાશક્તિ દક્ષિણા જરૂર આપવી જોઈએ.
(14) ઘરમાં પૂજા કરવા માટે અંગુઠાથી મોટું શિવલિંગ ન રાખવું.
(15) તુલસીના કુંડામાં શિવલિંગ કોઈ પણ જગ્યાએ ન હોવું જોઈએ.
(16) ગર્ભવતી સ્ત્રીએ શિવલિંગને અડવું નહીં.
(17) મહિલાએ મંદિરમાં નાળિયેર ફોડવું (વધેરવું) નહીં.
(18) રજસ્વલા સ્ત્રીનો મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.
(19) પરિવારમાં સૂતક હોય તો પૂજા કરશો નહીં અને મૂર્તિને અડશો નહીં.
(20) શિવજીની સંપૂર્ણ પરિક્રમા થતી નથી. જળાધારી થી પરત ફરવું.
(21) શિવલિંગ પરથી પસાર થતા પાણીને પાર ન કરવું જોઈએ.
(22) એક હાથે નમન ન કરો.
(23) તમારો દીવો બીજાના દિવાથી પ્રગટાવવો નહી.
(24) ચારણામૃત લેતી વખતે જમણા હાથ નીચે નેપકિન રાખો, જેથી એક ટીપું પણ નીચે ન પડે.
(25) ચરણામૃત પીધા પછી માથા કે શિખા પર હાથ ન લૂછવો, પરંતુ આંખો પર લગાવો. શિખા(ચોટલી) પર ગાયત્રીનો વાસ છે તેને અપવિત્ર ન કરો.
(26) દેવતાઓને લોબાનનો ધૂપ અથવા નિમ્નતાની અગરબત્તીનો ધૂપ પ્રગટાવવો નહીં.
(27) શનિદેવની અને હનુમાનજીની મૂર્તિને સ્ત્રીઓએ સ્પર્શ કરવાની મનાઈ છે.
(28) કુંવારી કન્યા પાસે પગે લગાવવું પાતક(પાપ) છે.
(29) ભૈરવ સિવાયના અન્ય મંદિરમાં દારૂડિયાનો પ્રવેશ વર્જિત છે.
(30) મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલો જમણો પગ અંદર મૂકવો જોઈએ અને બહાર નીકળતી વખતે ડાબો પગ પહેલા રાખવો જોઈએ.
(31) ઘંટ કે ઘંટડીને એટલી જોરથી વગાડશો નહીં કે તેમાંથી કર્કશ અવાજ આવે.
(32) શક્ય હોય તો મંદિરમાં જવા માટે એક જોડી કપડા અલગ રાખો.
(33) જો મંદિર દૂર ન હોય તો જૂતા-ચપ્પલ વગર ચાલતાં મંદિર જેવું જોઈએ.
(34) મંદિરમાં ખુલ્લી આંખે ભગવાનના દર્શન કરો અને મંદિરમાંથી ઉભા ઉભા પરત ન ફરો, બે મિનિટ બેસીને ભગવાનના રૂપના દર્શનનો નિરાંતે લાભ લો.
(35) આરતી લીધા પછી અથવા દીવાને સ્પર્શ કર્યા પછી હાથ ધોવાનું સુનિશ્ચિત કરો.
ઉપર ઉલ્લેખિત આ બધી જાણકારી પરંપરાગત રીતે આપણા ઋષિમુનિઓએ લખેલ ગ્રંથોમાંથી લીધેલ છે.

પત્રકાર: પરમાર અક્ષયકુમાર દિનેશભાઇ, ગુજરાત પહેરેદાર, દાહોદ

શેર 4
અગાઉની પોસ્ટ
Life Care: શિયાળામાં વાળની સાર સંભાળ માટે આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, જાણો વાળની માવજન માટે ઠંડુ પાણી ઉત્તમ છે કે,
આગામી પોસ્ટ
હિમાચલના CM કોરોના પોઝિટિવ: PM મોદીને મળતા પહેલાં કરાવ્યો ટેસ્ટ
gujarat paheredar

Related posts

રેસિપી / ખાવામાં હેલ્ધી છે પીનટ બટર કૂકીઝ, બનાવવામાં પણ સરળ છે, નોંધી લો રેસિપી

gujarat paheredarMarch 16, 2023

Komme i gang med Lucky Spins Casino: Registrerings- og påloggingsguide

AdminMarch 13, 2015January 22, 2026

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026

Navigating Ignition Casino: A Comprehensive Guide for Players

AdminJune 11, 2016January 8, 2026

ધણધણતી ધરતી : ગુજરાતનો એવું ગામ કે જ્યાં સતત અનુભવાઈ રહ્યા છે ભૂકંપના આંચકા,લોકોમાં પણ સર્જાઇ કુતૂહલ

gujarat paheredarDecember 19, 2022

NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનું મોટું નિવેદન! કહ્યું- મહારાષ્ટ્રના આગામી CM એનસીપીમાંથી હશે…

gujarat paheredarMay 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138927
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક