May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

ગુજરાત
  • Home
  • Other
  • ધણધણતી ધરતી : ગુજરાતનો એવું ગામ કે જ્યાં સતત અનુભવાઈ રહ્યા છે ભૂકંપના આંચકા,લોકોમાં પણ સર્જાઇ કુતૂહલ
Other

ધણધણતી ધરતી : ગુજરાતનો એવું ગામ કે જ્યાં સતત અનુભવાઈ રહ્યા છે ભૂકંપના આંચકા,લોકોમાં પણ સર્જાઇ કુતૂહલ

by gujarat paheredarDecember 19, 20220
શેર 1

આ વાત છે એવા ગામની કે જ્યાં છેલ્લા એક મહિનાથી એક પણ દિવસ ખાલી નહિ હોય કે ગામમાં ભયનો માહોલ ન હોય કારણ કે અહીં ની ધરતી ધણધણી રહી છે.સતત અનુભવતા ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભય વધી રહ્યો છે.જોકે હજુ સુધી આ ભૂકંપના આંચકાઓને લઈને સચોટ કારણ જાણી શકાયું નથી.આજે ફરીથી એક ભૂકંપનો આંચકો આવ્યો હતો જેણે સૌ કોઈને ભયમાં ગરકાવ કર્યા હતા.

અમરેલી જિલ્લાના મીતીયાળા ગામે છેલ્લા ઘણા સમયથી ગામમાં ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે.જેને લઈને ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે.આજે પણ સવારના સમયે બે જેટલા મોટા આંચકાઓનો અનુભવ ગામ લોકોએ કર્યો છે.વહેલી સવારના સમયે ભૂકંપને કારણે ગામની ધરતી ધણધણી ઉઠી હતી.આ ગામના આસપાસના કેટલાંક જંગલ વિસ્તાર અને ગામના વિસ્તારમાં જ ભૂકંપ અનુભવાઈ છે.જયારે અન્ય વિસ્તારમાં કોઈ અસર થઇ રહી નથી જેથી ગામ લોકો પણ ચકરાવે ચડ્યા છે અને ભયનો માહોલ ઉભો થયો છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવો આંચકો હોવાને કારણે કોઈ મોટી નુકશાની ગામમાં થવા પામી નથી.પરંતુ અહીં સતત આવતા ભૂકંપના આંચકાઓને લોકોના જન જીવન પર અસર થઇ રહી છે.સતત એક મહિનાથી પણ વધુ સમયથી આ વિસ્તારમાં ભૂકંપ અનુભવાય છે.
આ ગામના સરપંચ મનસુખભાઇનું માનીએ તો અહીં ગામમાં કાચા મકાનો આવેલા છે ત્યારે સતત આવતા ભૂકંપના આંચકાઓને કારણે તિરાડો પડી રહી છે.જેથી ગામ લોકોના મકાનોને નુકશાન થવાની શક્યતાઓ છે.આ ઉપરાંત આ બનાવને લઈને મામલતદારથી લઈને કલેકટર સુધી રજૂઆત કરવામાં આવી છે તેમજ સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલાને પણ રજૂઆત કરવામાં આવી છે.તેઓ પણ પોઝિટિવ જવાબ આપી રહ્યા છે..
તેવામાં આવી ઘટનાઓ ગયા વર્ષે પણ આ વિસ્તારમાં બનતી હતી અને ફરી વખત આ વર્ષે પણ એક્ટિવિટી શરુ થઇ છે.આમ તો આ ગામમાં ટોટા ફૂટી રહ્યા હોય તેવા નાના અવાજો તો આવતા જ રહે છે.પરંતુ કોઈ મોટો ઝટકો આવે ત્યારે અસર જોવા મળે છે.
આ ગામના વડીલોનું એવું માનવું છે કે આજથી 50 સેક વર્ષ પહેલા આવા અનુભવો ગામ લોકોને થતા હતા તેવામાં ત્યારે આવી વાતો થતી કે લાવાને કારણે આવા બનાવો બને છે તો કોઈ કહે છે કે જમીનના પેટાળમાં ગેસ હોવાને કારણે આ બનવું બને છે.તો બીજી તરફ એવી પણ માન્યતાઓ છે કે સોનિયા ડુંગરની પણ કેટલાક લોકો વાત કરે છે.
તો બીજી તરફ પ્રશાસનની પણ આ બાબત પર નજર છે,કલેકટરએ પણ લોકોને અપીલ કરી ચુક્યા છે. કલેકટર ગૌરાંગ મકવાણાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,જમીનમાં પાણી સુકાવાને કારણે આવા અનુભવ થતા હોય છે.આ અંગે સિસ્મોલોજી વિભાગ ને જાણ કરવામાં આવી છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તેમજ લોકોને ડરવું નહિ તેમજ શાંતિ અને સલામતી જાળવવા માટે અપીલ કરી રહ્યા છીએ.
Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી કોને વિપક્ષ નેતા બનાવશે તે હજુ નક્કી નથી કરી શકતી, નેતાની પસંદગી માટે હાઇકમાન્ડ સમક્ષ ચર્ચા કરી
આગામી પોસ્ટ
ચીનમાં ફરી ફેલાઈ રહ્યો છે કોરોના, ફેબ્રુઆરી સુધીમાં COVID-19ની ત્રણ લહેરો આવવાનો અંદેશો
gujarat paheredar

Related posts

Comment Maximiser Vos Gains avec Shuffle Casino ?

AdminMay 26, 2015January 20, 2026

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026

Cómo Maximizar Tus Ganancias en Jugabet Casino

AdminDecember 23, 2018January 12, 2026

ચીનમાં ફરી ફેલાઈ રહ્યો છે કોરોના, ફેબ્રુઆરી સુધીમાં COVID-19ની ત્રણ લહેરો આવવાનો અંદેશો

gujarat paheredarDecember 19, 2022

ટીમ ઈન્ડિયાના બેટ્સમેને IPLની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તૈયારી કરી શરૂ, ફટકારી સદી

gujarat paheredarApril 8, 2023

વડોદરા ઢોર પાર્ટી પર હુમલો કરનારની થઈ ધરપકડ, અગાઉ થયો હતો હુમલાનો વીડિયો વાયરલ, હવે જેલ હવાલે

gujarat paheredarMarch 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137502
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક