July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • દેશભરમાં ખોલાયા ૯ હજારથી વધુ જનઔષધિ કેન્દ્ર, ૨૦૦ની દવાઓ મળે છે માત્ર ૫૦ રુપિયામાંઃ મનસુખ માંડવિયા
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

દેશભરમાં ખોલાયા ૯ હજારથી વધુ જનઔષધિ કેન્દ્ર, ૨૦૦ની દવાઓ મળે છે માત્ર ૫૦ રુપિયામાંઃ મનસુખ માંડવિયા

by gujarat paheredarJanuary 9, 20230
શેર 2

હીલ ઇન ઇÂન્ડયા’ અને ‘હીલ બાય ઇÂન્ડયા’ જેવી નવી પહેલો દેશમાં તબીબી મૂલ્યની યાત્રાને વેગ આપશે અને કુશળ અને લાયકાત ધરાવતા તબીબી અને પેરા-મેડિકલ માનવ સંસાધનોની વિશ્વવ્યાપી માંગને પણ પૂરી કરશે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ તેમજ ખાતર મંત્રી ડા. મનસુખ માંડવિયાએ રવિવારે ભુવનેશ્વરમાં બારામુંડા ક્ષેત્રમાં જનઔષધિ કેન્દ્રની મુલાકાત લીધા. તેમણે આ દરમિયાન ઘણા લાભાર્થીઓ સાથે વાત પણ કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યુ કે દેશભરમાં ૯ હજારથી વધુ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જેમાં સસ્તી પરંતુ ગુણવત્તાયુક્ત દવાઓ મળે છે. આરોગ્ય મંત્રી માંડવિયાએ વધુમાં કહ્યુ કે મે ભુવનેશ્વરમાં પણ એક કેન્દ્રની મુલાકાત લીધી અને ઘણા લાભાર્થીઓને મળ્યો. તેમણે મને જણાવ્યુ કે બજારમાં ૨૦૦ રુપિયામાં મળતી બ્રાન્ડેડ દવાઓ અહીં ૫૦ રુપિયામાં મળે છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ એઈમ્સની સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યૂટ બાડીની છઠ્ઠી બેઠકમાં ભુવનેશ્વર એઈમ્સ ખાતે હાજરી આપી હતી. મહિલાઓ કરતા પુરુષોએ ભાજપ પર વધુ ભરોસો કર્યો, સર્વેમાં ખુલાસો એઈમ્સ ભુવનેશ્વરના વિદ્યાર્થીઓને સંબોધીને તેમણે કહ્યુ, ‘આ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સરકારની પ્રતિબદ્ધતાની અભિવ્યÂક્ત છે જ્યાં રાષ્ટÙીય સ્વાસ્થ્ય કાર્યસૂચિના ભાગરૂપે ગુણવત્તાયુક્ત તૃતીય આરોગ્ય સંભાળ અને તબીબી શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવે છે. ‘હીલ ઇન ઇÂન્ડયા’ અને ‘હીલ બાય ઇÂન્ડયા’ જેવી નવી પહેલો દેશમાં તબીબી મૂલ્યની યાત્રાને વેગ આપશે અને કુશળ અને લાયકાત ધરાવતા તબીબી અને પેરા-મેડિકલ માનવ સંસાધનોની વિશ્વવ્યાપી માંગને પણ પૂરી કરશે.’ તમામ એઈમ્સ તૃતીય દેખરેખની અગ્રણી રાષ્ટÙીય સંસ્થા છે અને તેને વૈÂશ્વક શ્રેષ્ઠતાની સંસ્થાઓ બનાવવાનુ આયોજન છે. તેમણે કહ્યુ કે આ માત્ર સારી ગુણવત્તા, Âક્લનિકલ કેર અને તબીબી શિક્ષણના ઉચ્ચતમ ધોરણો અને અદ્યતન સંશોધન સાથે જ થઈ શકે છે. મોટા સહયોગી ‘સંવાદ’ માટે વિચારોત્તેજક વિચારો અને મુદ્દાઓ માટે પ્લેટફોર્મ પૂરુ પાડવાનુ છે.યા
Advertisement

શેર 2
અગાઉની પોસ્ટ
આ સ્ટાર્સ માનસિક બીમારીઓ પર ખુલીને વાત કરે છે, તેઓ પોતે પણ હતાશાને હરાવી ચૂક્યા છે
આગામી પોસ્ટ
શું કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરવા તૈયાર છે? દુલ્હનની જોડીમાં નવો વીડિયો સામે આવ્યો છે
gujarat paheredar

Related posts

‘શહેરોમાં ઉદાસીનતા યથાવત’: ગુજરાતમાં ઓછા મતદાન પર બોલ્યું ચૂંટણી પંચ

gujarat paheredarDecember 4, 2022

નરેન્દ્ર મોદી ૨૭મીએ રાજકોટના આંગણે: કરશે “સૌની યોજના” નું લોકાર્પણ, અંદાજિત ૧ લાખ લોકોને મળશે નર્મદાના નીરનો લાભ

gujarat paheredarJuly 24, 2023

૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે ’જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ આરંભ્યુ અભિયાન, ક્રિકેટ ચાહકોના ઉત્સાહના ઉમંગમાં ઉમેરો કરવા ૧૯૮૩ વિશ્વકપ વિજેતા ટીમના યશસ્વી તારલાઓએ આપ્યું પ્રોત્સાહક સમર્થન

gujarat paheredarJune 25, 2023

જેપી નડ્ડાની ટીમમાં રાજસ્થાનના નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન, મોદી કેબિનેટમાં પણ ફેરફારની શક્યતા

gujarat paheredarJune 13, 2023

કર્ણાટકની બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસ અને AAPના નેતાઓના સૂર કેમ બદલાયા, ઈટાલિયાનું ટ્વીટ ઘણું કહી જાય છે

gujarat paheredarJuly 19, 2023

I.N.D.I.A ગઠબંધનનો ‘લોગો’ બનાવવામાં વિપક્ષી પાર્ટીઓ વ્યસ્ત, મુંબઈની બેઠકમાં થઈ શકે છે અનાવરણ

gujarat paheredarAugust 28, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133012
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક