June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

વડોદરા
  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • વડોદરા – રીમાન્ડ મળ્યા બાદ પ્રદીપ નાયક અને જીત નાયકની ઉલટતપાસ કરવામાં આવશે
બ્રેકિંગ ન્યુઝસ્થાનિક સમાચાર

વડોદરા – રીમાન્ડ મળ્યા બાદ પ્રદીપ નાયક અને જીત નાયકની ઉલટતપાસ કરવામાં આવશે

by gujarat paheredarFebruary 1, 20230
શેર 0

ગુજરાત એટીએસ એ પણ તપાસ કરશે કે અન્ય સરકારી પરીક્ષાઓના કયા પ્રશ્નપત્રો ચોરાયા અને કેટલા રૂપિયાના પેપરનો વ્યવહાર થયો, કેટલા એડવાન્સ મળ્યા અને પૈસા ક્યાં ગયા. તે બાબતે તપાસ થશે.

પેપર લીક કાંડ મુદ્દે પોલીસને રીમાન્ડ મળતા પ્રદીપ નાયક અને જીત નાયકની ઉલટતપાસ કરવામાં આવશે આ ઉપરાંત સામ સામે બેસાડીને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ગુજરાત પેપર લીકના આરોપીઓના રીમાન્ડ એક પછી એક મંજૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે જીત નાયક પકડાતા તેના પણ રીમાન્ડ વડોદરા કોર્ટમાંથી મંજૂર કરાયા છે. ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પરંતુ પોલીસ દ્વારા આ મામલે કડકાઈથી પૂછપરછ કરવામાં આવશે. કેમ કે, ગુજરાતના પેપરલીકના ભડકા ભારે પડી રહ્યા છે.

આ બાબતે કડકાઈથી થશે પૂછપરછ 
અનેક મહત્વના મુદ્દાઓ પર પૂછપરછ માસ્ટર માઈન્ડ જીત પાસેથી કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસ એ પણ તપાસ કરશે કે અન્ય સરકારી પરીક્ષાઓના કયા પ્રશ્નપત્રો ચોરાયા અને કેટલા રૂપિયાના પેપરનો વ્યવહાર થયો, કેટલા એડવાન્સ મળ્યા અને પૈસા ક્યાં ગયા. જીત નાયકે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પરીક્ષાનું પેપર ચોરી લીધું હતું. પ્રિન્ટિંગ પ્રેસનો કોઈ કર્મચારી આમાં સામેલ હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રદીપ નાયક અને જીત નાયકની ઉલટ તપાસમાં વધુ હકીકત સામે આવી શકે છે.

Advertisement

આગામી 9 દિવસની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ જશે   
પેપર લીકની ઘટનાને લઈને ગુજરાતના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીત સહીત કુલ 15 જેટલા આરોપીઓને દોષિત ઠેરવતા વડોદરાના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ તરફથી અગાઉ પકડાયેલા આરોપીઓના રીમાન્ડ મંજૂર કરતા એક પછી એક ખુલાસાઓ અને હકીકત સામે આવી શકે છે. 09 દિવસમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

શેર 0
અગાઉની પોસ્ટ
બજેટ ડે શેર માર્કેટ: બજેટના દિવસે બજાર કેવું રહ્યું? જાણો મોદીરાજમાં શેર માર્કેટનો ટ્રેન્ડ
આગામી પોસ્ટ
વડાપ્રધાન મોદીએ બજેટ 2023 પર કહ્યું- ગરીબ, મધ્યમ વર્ગના સપના પૂરા કરનાર બજેટ
gujarat paheredar

Related posts

શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર યુવા સંગઠન દ્વારા અમદાવાદમાં વિદ્યાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

gujarat paheredarJanuary 11, 2023

14 જાન્યુઆરીથી 4 રાશિવાળા લોકોનું ભાગ્ય બદલાશે, રોકેટની ઝડપે મળશે સફળતા.

gujarat paheredarJanuary 9, 2023

વઘતી મોંઘવારીના વિરોધમાં મોરબીમાં આમ આદમી પાર્ટીનુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

gujarat paheredarMarch 4, 2023

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના વિરમગામ-રાજકોટ સેક્શનમાં ડબલ લાઇનનું કામ પૂર્ણ

gujarat paheredarFebruary 20, 2023

શનિ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થશે, મહાશિવરાત્રી પર કરો આ ચોક્કસ ઉપાય!

gujarat paheredarFebruary 17, 2023

થર્ટી ફર્સ્ટનો એક્શન પ્લાન – નશો કરતા નબીરાઓને પકડવા પોલીસનું અમદાવાદમાં 200 પોઈન્ટ પર ચેકિંગ, 700 બ્રેથ એનલાઈઝર રખાયા

gujarat paheredarDecember 31, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક