April 11, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

પેપર
  • Home
  • ગુજરાત
  • મોટા સમાચાર – પેપર ચોરી કરનારની ખેર નહી! સરકાર લાવશે કાયદો, આગામી સત્રમાં કાયદો લાવશે
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

મોટા સમાચાર – પેપર ચોરી કરનારની ખેર નહી! સરકાર લાવશે કાયદો, આગામી સત્રમાં કાયદો લાવશે

by gujarat paheredarFebruary 2, 20230
શેર 0

પેપર ચોરી મામલે 9 વર્ષમાં 13 પરીક્ષાઓ રદ થતા સરકાર હવે હરકતમાં આવી છે અને આ મામલે કાયદો આગામી સત્રની અંદર બિલ પણ પસાર કરશે. વિધાનસભા સત્ર પહેલા સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

પેપર ચોરી મામલે 9 વર્ષમાં 13 પરીક્ષાઓ રદ થતા સરકાર હવે હરકતમાં આવી છે અને આ મામલે કાયદો આગામી સત્રની અંદર બિલ પણ પસાર કરશે. વિધાનસભા સત્ર પહેલા સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

પેપર લીકની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે સતત બનતી આ ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓના ભાવી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. સરકારને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. મોટા હોદ્દેદારો કે જેઓ બદલાય છે પરંતુ પદ્ધતિ ના બદલાતી હોવાથી આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે આ ઘટનાઓ સામે અનેક સવાલો પણ પરીક્ષા મામલે ઉભા થયા છે.

Advertisement

સરકાર પેપર ચોરી મામલે કાયદો લાવશે. આગામી વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરી મહિનામાં મળવા જઈ રહ્યું છે ત્યારે આ સત્ર દરમિયાન જ કાયદો લાવશે. ખાસ કરીને આ વખતે પેપર ચોરીની ઘટના બનતા જ કાયદો પસાર થાય તેને લઈને ચર્ચા ચાલતી હતી.  ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે સરકાર કાયદો પસાર કરશે તેની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે, આગામી સમયમાં પસાર થનાર કાયદામાં 3 પ્રકારની જોગવાઈઓ કરવામાં આવશે.  પેપર ચોરી મામલ સર કડક કાયદો લાવશે. આરોપીઓ વિરુદ્ધ કડક સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવશે. રદ થયેલી પરીક્ષા આગામી 100 દિવસમાં લેવાશે તેમ પણ તેમણે કહ્યું હતું. પરીક્ષા પદ્ધતિ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.  ભરતી પ્રક્રીયાના પેપર લીક રોકવા માટે ખાસ પ્રક્રીયા કરાશે. આગામી સત્રમાં જ સરકાર કાયદો લાવશે આ સાથે તેમણે મહત્વની વાત કરતા કહ્યું કે, પરીક્ષા પદ્ધતિમાં સુધારા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાશે.

મુસદ્દો તૈયાર કરવામાં આવશે, આજીવન કેદની સજાની જોગવાઈ હોઈ શકે છે
ભુપેન્દ્ર પટેલ સરકાર આ મામલે કડક કાર્યવાહી કરવા માંગે છે કારણ કે પેપર કૌભાંડને લઈને સરકાર સામે આંગળીઓ ચિંધાઈ રહી છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાશે. આ પ્રકારના કેસમાં એક મુસદ્દો તૈયાર કરવામાં આવશે. જેમાં આજીવન કેદની જોગવાઈઓ સાથે આરોપીની ભૌતિક સંપત્તિ જપ્ત કરવા જેવી કડક જોગવાઈઓ સાથે નવો કાયદો પસાર થઈ શકે છે.

શેર 0
અગાઉની પોસ્ટ
આ લોકોએ ભૂલથી પણ ખજૂર ન ખાવી જોઈએ, શરીર પર થઈ શકે છે ‘વિપરીત અસર’
આગામી પોસ્ટ
20,000 કરોડનો FPO કેમ પાછો ખેંચાયો? રોકાણકારોને સમજાવવા ગૌતમ અદાણી ખુદ આવ્યા સામે
gujarat paheredar

Related posts

સ્વીટનર્સ ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીના કારણ બની શકે છે, સાથે જ વજન પણ વધે છે

gujarat paheredarDecember 16, 2022

યોગીએ કેજરીવાલને કહ્યા ‘નમૂના’, AAPએ કહ્યું- BJPએ રોક્યા પણ બાબા ન માન્યા

gujarat paheredarNovember 26, 2022

જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા ની બેઠકોની ચૂંટણીમાં 12 અપક્ષ ઉમેદવારો

gujarat paheredarNovember 22, 2022

ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી મંજૂરી – જાણો આ વેક્સિનની વિશેષતા વિશે

gujarat paheredarDecember 23, 2022

UPI ATM કેવી રીતે કામ કરશે? પૈસા ઉપાડવા માટે કોઈ કાર્ડની જરૂર નથી, તરત જ મળશે કેશ

gujarat paheredarSeptember 14, 2023

અમદાવાદ: PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પૂરા થવા પર કહ્યું- ‘એક બીજ વાવવામાં આવ્યું હતું જે હવે વિશાળ વૃક્ષ બની ગયું છે’

gujarat paheredarSeptember 28, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136915
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક