February 1, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

ટોલટેક્સ
  • Home
  • દેશ
  • ટોલટેક્સથી ગુજરાતમાં સરેરાશ રોજ 12 કરોડની આવક, 5 વર્ષમાં 15332.21 કરોડ થઈ આવક
દેશબ્રેકિંગ ન્યુઝ

ટોલટેક્સથી ગુજરાતમાં સરેરાશ રોજ 12 કરોડની આવક, 5 વર્ષમાં 15332.21 કરોડ થઈ આવક

by gujarat paheredarFebruary 3, 20230
શેર 2

2022માં આ આવકમાં વધારો પણ થયો છે. એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 3239.67 કરોડ રૂપિયાની આવકનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં નેશનલ હાઈવે પર ટોલ ટેક્સની આવકના કેટલાાક આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાતે પાંચ વર્ષમાં ટોલ ટેક્સમાંથી 15 હજાર કરોડથી વધુની આવાક થઈ છે. આ હિસાબથી જોવા જઈએ તો આ આવક રોજ સરેરાસ 11થી 12 કરોડ થઈ રહી છે. ગુજરાત ટોલટેક્સની બાબતમાં આવકમાંટ ત્રીજા ક્રમે છે. ચાલુ નાણાકીય વર્ષમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ આવક નોંધાય તેવી શક્યતાઓ પણ છે.

લોકસભામાં રજુ થયેલી વિગતો મુજબ નેશનલ હાઈવે ફી-2018ના નિયમ ચાર મુજબ નેશનલ હાઈવેનો ટોલ ટેક્સ દર વર્ષે વધારવામાં આવે છે. છેલ્લા 9 મહિનામાં ટોલ ટેક્સની સૌથી વધુ આવકમાં ગુજરાતમાં થઈ છે.

Advertisement

એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 3239.67 કરોડ રૂપિયાની આવક
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને નેશનલ હાઈવે પરના ટોલ ટેક્સમાંથી રૂ. 15332.21 કરોડની આવક થઈ છે. જેમાં વર્ષ 2022માં આ આવકમાં વધારો પણ થયો છે. એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 3239.67 કરોડ રૂપિયાની આવકનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાંથી નેશનલ હાઈવે પર દરરોજ સરેરાશ રૂ. 11.82 કરોડનો ટોલ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે.

પ્રથમ ક્રમે આવકમાં ઉત્તરપ્રદેશનો સમાવેશ
એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાંથી સૌથી વધુ ટોલ ટેક્સની આવકમાં ઉત્તર પ્રદેશ રુ. 3949.20 કરોડ સાથે ટોચ પર છે, ત્યારબાદ રાજસ્થાન રુ. 3490.85 કરોડ સાથે, ત્રીજા ક્રમે ગુજરાત રહ્યું છે. આ ઉપરાંત રુ. 3205.47 કરોડ આવક સાથે મહારાષ્ટ્ર ચોથા ક્રમ છે તો કર્ણાટક 2,268.88 કરોડની આવક થઈ છે.

ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયેલી આવકની વિગતો

2018-19માં રૂ. 2745.42 કરોડ,
2019-20માં રૂ. 2983.91 કરોડ,
2020-21માં રૂ. 2720.81 કરોડ,
2021-22માં રૂ. 3642.40 કરોડ
2022-23માં 3,239.67 કરોડ,

5 વર્ષમાં 15332.21 કરોડ આવક
2022 એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 3239.67 કરોડ
દરરોજ સરેરાશ રૂ. 11.82 કરોડનો ટોલ ટેક્સ
આગામી 5 વર્ષમાં આ આંકડા પ્રમાણે આવક વધી શકે છે

શેર 2
અગાઉની પોસ્ટ
ગુજરાત વિધાનસભાનું સત્ર 23થી શરૂ થશે, મંત્રીઓને મુખ્યમંત્રીના વિભાગોના પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી સોંપવામાં આવી
આગામી પોસ્ટ
5 રૂપિયાના સિક્કાની આ ટ્રિક છે ખૂબ જ ચમત્કારિક, રાતોરાત ચમકે છે નસીબ, તમને તરત જ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત મળશે
gujarat paheredar

Related posts

સાવધાન / દવાઓની સાથે આ ફૂડ્સ આઈટમ્સને ભૂલથી પણ ના ખાતા, નહીંતર થઈ શકે છે મોટું નુકશાન

gujarat paheredarApril 14, 2023

સૌથી વધુ વોટ શેર અને સૌથી વધુ સીટો મેળવી ભારતીય જનતા પાર્ટી તમામ રેકોર્ડ તોડવા જઇ રહી છે – પ્રદિપસિંહ વાઘેલા

gujarat paheredarDecember 6, 2022

PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળી, મહિલા દિનના શુભ અવસરે કહી આ વાત

gujarat paheredarMarch 9, 2023

નાગપુરમાં ગૃહમંત્રી શાહે કહ્યું- મોદી સરકારના શાસનમાં આતંકવાદ અને ડાબેરી ઉગ્રવાદમાં 80 ટકાનો ઘટાડો થયો

gujarat paheredarFebruary 19, 2023

કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય, રાજ્યોને 5 વર્ષ માટે સંપૂર્ણ જીએસટી વળતર જાહેર કરાશે, આ વસ્તુઓ પર GSTમાં ઘટાડો કરાયો

gujarat paheredarFebruary 19, 2023

પરશુરામ જયંતિ: પીએમ મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના આ નેતાઓએ આપી શુભેચ્છાઓ

gujarat paheredarApril 22, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

LazyBar Kasyno – Pełny Guide po Serwisie Hazardowej Nowoczesnej Generacji

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Flamez: Η Καινούργια Εποχή στον Κόσμο των Διαδικτυακών Casino

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135250
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક