July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • રોજગાર મેળો: પીએમ નરેન્દ્ર મોદીએ 51 હજાર ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા
બ્રેકિંગ ન્યુઝ

રોજગાર મેળો: પીએમ નરેન્દ્ર મોદીએ 51 હજાર ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા

by gujarat paheredarSeptember 27, 2023September 27, 20230
શેર 1

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશના હજારો યુવાનોને સરકારી નોકરીની ભેટ આપી છે. પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9મા રોજગાર મેળામાં જોડાયા અને 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રો આપ્યા. રોજગાર મેળામાં પીએમ મોદીએ સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર મેળવનારા યુવા ઉમેદવારોને સંબોધિત કર્યા.

‘તમારા બધાના નવા જીવનનો શુભારંભ થઈ રહ્યો છે’

Advertisement

આ પ્રસંગે યુવાનોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘આજના રોજગાર મેળામાં નિમણૂક પત્ર મેળવનાર તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. તમે બધાએ સખત મહેનત કરીને આ સફળતા મેળવી છે. આ સફળતા તમારા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. દેશભરમાં આજે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ કાળમાં આપ સૌના નવા જીવનનો શુભારંભ થઈ રહ્યો છે.’

9મો રોજગાર મેળો

મંગળવારે 9મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળાનું સમગ્ર દેશમાં કુલ 46 સ્થળોએ આયોજન કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર પીએમ મોદી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અન્ય 45 સ્થળોએ હાજર યુવાનોને સરકારી નોકરીઓ માટેના નિમણૂક પત્રોનું વિતરણ પણ કરશે.

રોજગાર મેળો શું છે?

પીએમ મોદીએ દેશના કેન્દ્રીય વિભાગોમાં 2023ના અંત સુધીમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. PMએ અધિકારીઓને સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ક્રમમાં સરકાર દ્વારા સમયાંતરે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ પહેલા પણ 8 રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં અનેક નિમણૂંક પત્રો મળ્યા

કેન્દ્ર સરકાર દ્વારા 22 ઓક્ટોબર 2022ના રોજ પ્રથમ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 75 હજારથી વધુ નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. બીજા મેળામાં 71 હજાર, ત્રીજા મેળામાં 71 હજાર, ચોથા મેળામાં 71 હજાર અને પાંચમા, છઠ્ઠા અને સાતમા મેળામાં 70-70 હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે અગલસાતમાં આઠમા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ તમામ યુવાનો કેન્દ્ર સરકાર હેઠળના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે.

શેર 1
અગાઉની પોસ્ટ
છત્તીસગઢમાં ભાજપનો મોટો દાવ, વિધાનસભા ચૂંટણીમાં ઉતારી શકે છે પોતાના 9 સાંસદોને
આગામી પોસ્ટ
ભારત છોડીને લાખો લોકોએ કેનેડાની નાગરિકતા લીધી, ચોંકાવી દેશે આંકડા
gujarat paheredar

Related posts

અમદાવાદ- એરપોર્ટ પર બારકોડ સિસ્ટ કરાઈ શરું, પ્રવાસીઓની ઝડપી પ્રક્રીયા બનશે

gujarat paheredarFebruary 5, 2023

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 18મા મુખ્યમંત્રી, જાણો ગુજરાતના સીએમનો કેટલો પગાર, તમામ સીએમના અલગ પગાર

gujarat paheredarDecember 12, 2022

નેધરલેન્ડના બટાટાના વિષય નિષ્ણાત હાર્મ ગ્રોએનવેગન ખેડા જિલ્લાની મુલાકાતે, ઇન્ડો- ડચ પ્રોજેક્ટ હેઠળ ભારતના ખેડૂતો બટાટાના ઉત્પાદનથી મેળવશે વધુ આવક

gujarat paheredarMarch 16, 2023

Google CEO સુંદર પિચાઈ પદ્મ ભૂષણથી સન્માનિત, કહ્યું- મારો એક ભાગ છે ભારત

gujarat paheredarDecember 3, 2022

ગોધરા ટ્રેન સળગાવનાર આરોપીને સુપ્રીમ કોર્ટેથી મળ્યા જામીન, 17 વર્ષથી હતો જેલમાં કેદ

gujarat paheredarDecember 15, 2022

અમેરિકાએ આપ્યું મોટું નિવેદન: ખાલિસ્તાની સમર્થકોની હિંસક ગતિવિધિઓને કહ્યો આતંકવાદ

gujarat paheredarMarch 10, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક