ભરૂચ સાયબર ક્રાઇમે કર્યો કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ
સોનામાં રોકાણતા બહાને છેતરપીંડી કેસમાં સુરતના ડેપ્યુટી બેન્કના બ્રાન્ચ મેનેજર સહિત ગેંગ ઝડપથી સાયબર ક્રાઇમ ભરૂચ
આ ગેંગ રોકાણકારોને લોભ લાલચ આપી પૈસા ત ઉપાડવા માટે જણાવી વધુ ટ્રેડીંગ કરવાનું કહેતી. અંતે જ્યારે ભોગ બનનાર પૈસા રીટર્ન મેળવવાતી માંગણી કરે ત્યારે આ કામના આરોપીઓ દ્વારા તેઓની વેબસાઇટ તેમજ ઇન્ટરનેશન ટ્રાએપ મોબાઇલ નંબરો બંધ કરી છેતરપીંડી આચરાતી હતી.
આ ટોળકી લેબરવર્ક તેમજ છુટક મજુરી કામ કરતા વ્યક્તિઓના મિત્રનો સંપર્ક કરી આર્થીક રીતે નબળા વ્યક્તિઓને લોન આપવા માટેના ખોટા પેમલેટ છપાવી ટાર્ગેટ કરતી. ડમી મોબાઇલ નંબરો લખી લોન અપાવાતા બહાને તેઓનો સંપર્ક કરી એક જગ્યાએ ભેગા કરતા. ત્યારબાદ આ કામના આરોપીઓ ભેગા થઇ ગુનામાં પકડાયેલ બેંકના ડેપ્યુટી મેનેજરને કમીશન આપી તેના ૧ અન્ય અલગ અલગ બેંકોના મેનેજરોતો સંપર્ક કરતા,
હતા.
જેમાં લોન ઇચ્છુક વ્યક્તિઓના આધાર કાર્ડ તેમજ મોબાઇલ નંબરો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ ઓપન કરતા, ગેંગ દ્વારા લોન લાયક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલતા તેઓના મોબાઇલ નંબર ઉપર આવતા otp નંબર ખોટી રીતે મેળવી લઇ તેમાં મોબાઇલ નંબર ATM સેન્ટરમાં જઇ બદલી લઈ ખાતેમા એક્ટીવ મોબાઇલ નંબરો રજીસ્ટર્ડ કરતા, તમામ બેંક એકાઉન્ટોનું આંતલાઇન એકરારા મેળવી લેતા. લોન ઇચ્છુક વ્યક્તિના બેંક એકાઉન્ટ ખુલ્યા બાદ તેઓ પાસેથી બેંકની કીટ જેમાં એ.ટી.એમ કાર્ડ , ચેક બુક, પાસબુક વિગેરે મેળવી લઇ બેંક એકાઉન્ટની માહીતીની PDF ફાઇલ બતાવી દુબઇ ખાતે મોકલી આપતા હતા.
આ – આરોપીઓ પોલીસ પકડથી દુર રહેવા માટે ડમી સીમકાર્ડ ઘી – એક્ટીવ ) નો જથ્થો મેળવી અમુક નંબરો પોતે રાખી વારંવાર બદલતા રહેતા. અમુક નંબરોનો જથ્થો દુબઇ ખાતે મોકલી આપતા.
આ કામના એક આરોપી દ્વારા સુસ્ત વિસ્તારમાં સીમકાર્ડ વેચવા માટે છત્રી ( સ્ટોલ ) લગાવી અન્ય આરોપીઓને પ્રી – એક્ટીવ સીમકાર્ડનો જથ્થો પહોંચાડવા માટે લેબવર્ક તેમજ મંજુરી કામ કરતા વ્યક્તિનો ઉપયોગ કરાતો. જ્યારે તો સીમકાર્ડ લેવા અથવા મોબાઇલ તંબને પોર્ટમાઉંટ કરવા માટે જતા જે સમયે એક વ્યક્તિના અલગ અલગ બહાના હેઠળ વારંવાર ફીંગર પ્રિન્ટ તેમજ લાઇવ ફોટો લઇ લેવાડાવતા. તેઓના નામે જુદી જુદી કંપનીના સીમકાર્ડ એક્ટીવ કરાવી લેવા અને આવેલ વ્યક્તિને ફક્ત એક જ સીમકાર્ડ આપતા હતા. અન્ય સીમકાર્ડ ગુનાના અન્ય આરોપીઓને પહોંચાડતા.
ગોલ્ડન સ્કીમ કરોડોના કૌભાડમાં ઝડપાયેલા ગુનેગારોમાં
-અબ્દુલ રહેમાન ઉર્ફે બાપુ આ રાજ્બીર હુશૈન સૈયર, ઉવ. 34 ધંધો – ખાનગી નોકરી રહે, 5/870 કળજુગ મહોલ્લો હરીપુરા કારાકીવાડ પીછડી રોડ સુરત,
-સકલેન સફ્રરૂદીન શેખ ઉં.વ. 25, ધંધો : બેકાર, રહે .201, કોહીતુર એપાર્ટમેન્ટ,નાનપુરા, સુરત,
– સદામ મહેમુદ શેખ ઉ.વ. 27 ધંધો- રીક્ષા ડ્રાઇવર, રહે .બી -36 રૂમ તું -3 Ews આવાસ, ભેસ્તાન ડીંડોલી, સુરત,
-કૃષ્ણકુમાર ઉર્ફે બિટ્ટુ કમલેશ કુમાર તિવારી ઉ.વ. 42 ધંધો- આસિસ્ટન્ટ મેનેજર, કોન્ટેક મહિન્દ્રા બેંક, ઘોડ – દોડ રોડ, સુરત,
– યાસીન ઇકબાલ સત્તાર વ્હોરા, ઉ.વ .26 ધંધો વેપાર રહે. 301 આકીબ એજાજ એપાર્ટમેન્ટ ફુલવાડી ભરીમાતારોડ નજીક ચુસ્ત,
-સોહેલ મેહમુદ મલેક ઉં.વ. 37 ધંધો – સીઝર રહે . દાદાભાઇ તગર, ગામ – કોર , તા . કામરેજ, જી.સુરત, .