April 14, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

બોડી બિલ્ડર્સ
  • Home
  • ગુજરાત
  • ભરૂચ, સુરત, વાપી, વ્યારા,તાપી તેમજ અલગ અલગ જિલ્લા અને તાલુકાનાં બોડી બિલ્ડર્સ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

ભરૂચ, સુરત, વાપી, વ્યારા,તાપી તેમજ અલગ અલગ જિલ્લા અને તાલુકાનાં બોડી બિલ્ડર્સ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

by gujarat paheredarFebruary 28, 20230
શેર 0

ભરૂચ, સુરત, વાપી, વ્યારા,તાપી તેમજ અલગ અલગ જિલ્લા અને તાલુકાનાં બોડી બિલ્ડર્સ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

ચોથો મેન ઓફ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત વ્યારા ખાતે યોજાયો

ભરૂચનાં રેમ્બો જીમના ઈરફાનભાઈ મલેક પણ માસ્ટર–૧ કેટેગરીમાં ભાગ લીધો હતો.

Advertisement
ચોથો મેન ઓફ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન વ્યારા ખાતે યોજાયું હતું જેમાં ગુજરાત ભરનાં જીમ ટ્રેનરો અને જીમનેશીયમ બોડી બિર્લ્ડસોએ ભાગ લીધો હતો. આ કોમ્પીટીશનમાં અલગ અલગ કેટેગરી જેવી કે જુનીયર, સીનીયર, માસ્ટર–૧ અને માસ્ટર–ર સ્પેશીયલ ચેલેન્જ બોડી બિલ્ડીંગ કાર્યક્રમનું આયોજન શ્રી શ્યામાપ્રસાદ મુર્ખજી ટાઉન હોલ, વ્યારા, જિ. તાપી ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે આયોજકો દ્ધારા પહેલા ભગવાનનો ફોટો રાખી ફુલ–હાર તેમજ દીપ પ્રાગટય કર્યું હતું આ સાથે સાથે પહેલા હનુમાન ચાલીસાની ધુન બોલાવી હતી ત્યાર બાદ રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ, સુરત, વાપી, વ્યારા,તાપી તેમજ અલગ અલગ જિલ્લા અને તાલુકાનાં બોડી બિલ્ડર્સ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
જેમાં ભરૂચનાં રેમ્બો જીમના ઈરફાનભાઈ મલેક પણ માસ્ટર–૧ કેટેગરીમાં ભાગ લીધો હતો.

જેમાં તેઓ સાઉથ ગુજરાત ખાતે ચોથો ક્રમ હાંસલ કરેલ હતો. આ પ્રસંગે તેઓને મેડલ અને સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.

શેર 0
અગાઉની પોસ્ટ
આજથી સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલનો પ્રારંભ, 1 લાખ વિદ્યાર્થીઓ લેશે ભાગ
આગામી પોસ્ટ
અમેરિકામાં ફરીવાર ભારતવંશી લહેરાવશે પરચમ! ભારતીય મૂળના દર્શના પટેલ USમાં લડશે ચૂંટણી, જાણો સંપૂર્ણ માહિતી
gujarat paheredar

Related posts

Xiaomi અને Redmi યુઝર્સ માટે નવા વર્ષ પર ગુડ ન્યૂઝ! Jio 5G આ ફોન પર ઉપલબ્ધ થવાનું થયું શરૂ

gujarat paheredarJanuary 1, 2023

અદાણી ગ્રૂપે 2.15 અબજ ડોલરની લોન સમય પહેલા ચૂકવી, જાણો લોન પેમેન્ટની અંતિમ તારીખ કઇ હતી

gujarat paheredarMarch 13, 2023

બિઝનેસ આઈડિયા / સલૂન બિઝનેસ પણ કરાવી શકે છે કરોડોનું ટર્નઓવર, વડોદરાનું હેર સેન્ટ સલૂન કમાણીના મામલામાં ખૂબ જ આગળ

gujarat paheredarJanuary 22, 2023

Apple Store : મુંબઈમાં ઓપન થયો ભારતનો પહેલો Apple Store, જુઓ તેની પહેલી ઝલક

gujarat paheredarApril 6, 2023

વિધાનસભામાં સત્ર દરમિયાન પોલીસ ભરતી અંગે કરવામાં આવી આ સ્પષ્ટતા

gujarat paheredarMarch 25, 2023

આ વખતે ભાજપમાંથી લોકસભામાં કેટલાકના પત્તા કપાઈ શકે છે, નવરાત્રિ બાદ ચૂંટણી મોડમાં સ્વીચ થશે બીજેપી

gujarat paheredarAugust 22, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136987
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક