July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • આરોગ્યમંત્રીના હસ્તે ૧૦૮ સીટીઝન મોબાઈલ એપ્લિકેશનનું નવું વર્ઝન લોન્ચ કરાયું
ગુજરાતબ્રેકિંગ ન્યુઝસ્થાનિક સમાચાર

આરોગ્યમંત્રીના હસ્તે ૧૦૮ સીટીઝન મોબાઈલ એપ્લિકેશનનું નવું વર્ઝન લોન્ચ કરાયું

by gujarat paheredarMarch 5, 20230
શેર 2

નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલો, બ્લડ બેન્કની વિગતો એપ્લિકેશન દ્વારા જાણી શકાશે

રાજ્ય સરકારની ૧૦૮ આરોગ્ય વિષયક સેવાને વધુ સુદ્રઢ કરવા માટે આરોગ્ય મંત્રી દ્વારા સીટીઝન મોબાઈલ એપ્લિકેશનનું નવીનતમ વર્ઝન આજે લોન્ચ કરાયુ હતું.

Advertisement
 ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનના નવા વર્ઝનમાં બ્લડ બેંક, હોસ્પિટલ સરળતાથી જી.પી.એસ. બટન પર ક્લિક કરીને શોધી શકાશે. ૭૦૦૦ કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલિટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે, જેની નાગરિકો જાતે સર્ચ કરી નજીકની હોસ્પિટલ પસંદ કરી શકશે.
 આ એપમાં ૧૦૮ બટન દબાવીને એમ્બ્યુલન્સને કૉલ કરી શકાય છે, તથા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં – કૉલરની વિગતો જેમ કે નામ, ઉંમર વગેરે- જે એપ્લિકેશનમાં અપડેટ કરવામાં આવશે.
 ૧૦૮ સીટીઝન મોબાઈલ એપ Android અને ios બંનેમાં કાર્યાન્વિત કરવામાં આવેલ છે. આ એપમાં ફોન કોલ કર્યા સિવાય પણ લોકો નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી ઘટના સ્થળે બોલાવી શકે છે. જેનાથી ઘટના સ્થળની માહિતી મેળવવામાં સમયનો બચાવ થશે અને સારવાર આપવાના ગોલ્ડન અવર્સનો દર્દીને લાભ મળશે.
 આ એપમાં પ્રસુતા માતા અને બાળક માટે ઉપલબ્ધ નિઃશુલ્ક સારવારની સેવા પૂરી પાડતી ૨૪ કલાક ડીલીવરી સેવા આપતી મહત્વની સરકારી, ખાનગી હોસ્પિટલો, બાલ સખા હોસ્પિટલો અને બ્લડ બેંક અને ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી વગેરે સરળતાથી મેળવી શકાશે. ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ-મેપમાં નેવિગેટ દ્વારા આપમેળે જ મળી શકશે.
 એપ્લિકેશનમાં એમ્બ્યુલન્સનો રૂટ મેપ અને અંદાજીત સમય (ETA) અને આવનાર એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ મળી શકશે. આ એપ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ રહેશે. લાભાર્થીઓ સેવા વિશે પોતાના અનુભવ, સુચન કે અભિપ્રાય પણ આ એપનાં માધ્યમથી રેટિંગ થકી આપી શકશે
 ૧૦૮ સેવાના લાભાર્થી દ્વારા વિવિધ સમયે આ સેવાનો જેટલી વાર ઉપયોગ કર્યો હોય તે તમામ માહિતી મોબાઈલ એપ યુઝર પ્રોફાઈલમાં ઉપલબ્ધ રહેશે તે પ્રકારની વ્યવસ્થા મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે તેમ પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરએ જણાવ્યું હતું.

શેર 2
અગાઉની પોસ્ટ
હેલ્થ કોન્સિયસ – હેલ્ધી કેળાનો હલવો પણ ઘરે આ રીતે બનાવી શકો છો, જાણો રેસીપી
આગામી પોસ્ટ
બૉલિવૂડ : હૈદરાબાદમાં શૂટિંગ વખતે બૉલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનને થઈ ઇજા, બ્લૉગમાં કહ્યું- મારી પાંસળીમાં…
gujarat paheredar

Related posts

કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, ‘દારૂ નીતિ એક બહાનું છે, અસલી ઉદ્દેશ્ય અમારું કામ રોકવાનું છે’

gujarat paheredarMarch 2, 2023

SC એ 27 અઠવાડિયાની ગર્ભવતી મહિલાને આપી ગર્ભપાતની મંજૂરી, બળાત્કાર પીડિતા છે મહિલા

gujarat paheredarAugust 21, 2023

જર્જરિત મકાનો પાડી દેવા અથવા મરામત કરાવી લેવા ભાવનગર મહાપાલિકાની નગરજનોને અપીલ

gujarat paheredarMay 27, 2023

કર્ણાટક ચૂંટણીને લઈ BJPમાં કાઉન્ટડાઉન શરૂ! પીએમ મોદી, અમિત શાહ અને અધ્યક્ષ નડ્ડાએ બનાવી રણનીતિ!

gujarat paheredarFebruary 19, 2023

પરમાણુ હથિયારોનો ભંડાર તૈયાર કરી રહ્યું છે ચીન, ભારતે જરૂર છે એલર્ટ રહેવાની, જાણો કેમ

gujarat paheredarNovember 30, 2022

ભારતમાં ટેકનોલોજીનો થઈ રહેલા ઝડપી વિકાસને લીધે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે 45 હજારથી વધુ ભરતી કરાશે

gujarat paheredarMarch 21, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક