September 7, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • માર્ચ મહિનામાં સરકારની તિજોરી છલકાઈ, GST કલેક્શનમાં રેકોર્ડ વધારો: થઈ આટલા કરોડની આવક
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

માર્ચ મહિનામાં સરકારની તિજોરી છલકાઈ, GST કલેક્શનમાં રેકોર્ડ વધારો: થઈ આટલા કરોડની આવક

by gujarat paheredarApril 3, 20230
શેર 0

માર્ચમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ અત્યાર સુધીનો બીજો સૌથી વધુ GST કલેક્શન છે.

India Tax Collection: માર્ચમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ અત્યાર સુધીનો બીજો સૌથી વધુ GST કલેક્શન છે. તેની સાથે નાણાકીય વર્ષ 2022-23માં વાર્ષિક ધોરણે 22 ટકાનો વધારો થયો છે. માર્ચ 2023 માટે GST કલેક્શનના આંકડા જાહેર કરતા નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ GST રિટર્ન પણ જમા થયું છે. ગયા મહિને GST હેઠળ નોંધાયેલા 91 ટકાથી વધુ બિઝનેસોએ રિટર્ન ફાઈલ કર્યું હતું અને ટેક્સ ચૂકવ્યો હતો.

Advertisement

10,355 કરોડ રૂપિયાનો સેસ પણ સામેલ રહ્યો

નાણા મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ 2023માં કુલ જીએસટી કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા હતું. તેમાં સેન્ટ્રલ જીએસટી (CGST) કલેક્શન 29 હજાર 546 કરોડ છે, જ્યારે સ્ટેટ જીએસટી (SGST) કલેક્શન 37 હજાર 314 કરોડ રૂપિયા છે. તે જ સમયે, ઇન્ટિગ્રેટેડ GST (IGST) તરીકે 82 હજાર 907 કરોડ રૂપિયા એકત્રિત થયા હતા. તેની સાથે 10,355 કરોડ રૂપિયાનો સેસ પણ સામેલ છે. અગાઉ ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન 1.49 લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે જાન્યુઆરીમાં ટેક્સ કલેક્શન 1.57 લાખ કરોડ રૂપિયા હતું.

એપ્રિલ 2022માં સૌથી વધુ કલેક્શન

એપ્રિલ 2022માં જીએસટીનું સૌથી વધુ કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન GSTનું કુલ કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા હતું, જે નાણાકીય વર્ષ 2021-22 કરતાં 22 ટકા વધુ છે. સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં જીએસટીનું સરેરાશ માસિક કલેક્શન 1.51 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ સમગ્ર વર્ષમાં ચાર વખત માસિક ધોરણે ટેક્સ કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે.

નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, માર્ચમાં ફેબ્રુઆરી માટે 93.2 ટકા જીએસટીઆર-1 (GSTR-1) ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા, જ્યારે 91.4 ટકા જીએસટીઆર-3B (GSTR-3B) ફોર્મ ફાઈલ કરવામાં આવ્યા હતા. રિટર્ન ફાઇલિંગનું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. KPMGના ભારતમાં ભાગીદાર (પરોક્ષ કર) અભિષેક જૈને જણાવ્યું હતું કે, માસિક અને વાર્ષિક GST સંગ્રહના આંકડા ભારતીય અર્થતંત્રના વધતા કદને દર્શાવે છે.

શેર 0
અગાઉની પોસ્ટ
ભરૂચની નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગમાં 22 માર્ચે લાગેલી ભીષણ આગમાં માચીસ લગાવનાર સિક્યોરીટી ગાર્ડની ધરપકડ
આગામી પોસ્ટ
પેન્શન માટે અત્યારથી જ કરો રોકાણ: દર મહિને એકાઉન્ટમાં આવશે 5 હજાર રૂપિયા, ફક્ત 210 રૂપિયાની કરવી પડશે બચત
gujarat paheredar

Related posts

PM મોદીએ અમદાવાદમાં કતારમાં ઉભા રહીને આપ્યો મત, જાણો કેટલું થયું મતદાન

gujarat paheredarDecember 5, 2022

સત્તા અને તાકાતની ભયંકર લડાઈ: ઠાકરે હોય કે પવાર પરિવાર, કાકા-ભત્રીજાની લડાઈનો ઈતિહાસ જૂનો

gujarat paheredarJuly 6, 2023

ગુજરાતમાં મળેલી પ્રચંડ જીતનો ભાજપને થશે મોટો ફાયદો, હવે રાજ્યસભામાં બનશે નવો રેકોર્ડ

gujarat paheredarDecember 12, 2022

WhatsAppથી માત્ર ચેટ જ નહીં, ટ્રેન સ્ટેટસ અને PNR સહિત અનેક ફિચર્સનો કરી શકાય છે ઉપયોગ

gujarat paheredarMarch 27, 2023

ધમનીની દીવાલોમાં ફેટી જમા થવાના સાયલન્ટ સંકેતો જાણો, હ્રદયરોગના હુમલાના જોખમથી બચી જશો…

gujarat paheredarMarch 11, 2023

‘મણિપુર સળગી ગયું, યુરોપિયન સંસદમાં પણ ચર્ચા, PM મોદી એક પણ શબ્દ ન બોલ્યા’, રાહુલ ગાંધીનું નિવેદન

gujarat paheredarJuly 16, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143319
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક