June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • વડોદરા: ‘મન કી બાત’ના 99 એપિસોડની પ્રદર્શનીનું સી.આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું, કહ્યું- પીએમ મોદી જેવો પ્રયાસ…
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

વડોદરા: ‘મન કી બાત’ના 99 એપિસોડની પ્રદર્શનીનું સી.આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું, કહ્યું- પીએમ મોદી જેવો પ્રયાસ…

by gujarat paheredarApril 22, 20230
શેર 1

આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના નેતાઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વડોદરાની મુલાકાત આવ્યા છે. અહીં, ઉર્મી સ્કૂલમાં પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 99 એપિસોડની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના નેતાઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

Advertisement

દરમિયાન સી.આર પાટીલે જણાવ્યું હતું કે,’પીએમ મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમના 99 એપિસોડ પૂર્ણ કર્યા છે. હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.’  વધુમાં પાટીલે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કોઈ પણ દેશના વડાપ્રધાન કે, રાષ્ટ્રપ્રમુખ દ્વારા આવો પ્રયાસ કરવામાં નથી આવ્યો. પીએમ મોદી દુનિયાના પહેલા એવા વડાપ્રધાન છે, કે જેમને આવો પ્રયાસ કર્યો છે અને આ જ એમની પોઝિટિવિટી અને ક્રિએટિવિટી છે.

40થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 10 દિવસની મહેનતે પ્રદર્શની તૈયાર કરી

માહિતી મુજબ, મોડાસામાં પીએમ મોદીના ‘મન કી બાત’ના 100મા કાર્યક્રમને લઈને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 4 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા. ઉપરાંત, સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ સહિતના વિવિધ શહેરમાં આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરાશે એવી માહિતી છે. વડોદરામાં પીએમ મોદીના મન કી બાતના 100મા એપિસોડની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શનીનું આયોજન કરાયું હતું, જેમાં મન કી બાત કાર્યક્રમના મહત્ત્વના અંશોના ફોટોગ્રાફ્સ મુકાયા છે. 40થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 10 દિવસની મહેનતે આ પ્રદર્શની તૈયાર કરવામાં આવી છે. આ પ્રદર્શનીની ઇ-બુકનું લોન્ચિંગ પણ આજે કરાયું છે.

શેર 1
અગાઉની પોસ્ટ
ખુશખબર / એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની ઝંઝટ ખતમ, જાણો સરકારનો પ્લાન
આગામી પોસ્ટ
‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટના શ્રી બાલાજી મંદિર ખાતેથી શુભારંભ
gujarat paheredar

Related posts

વડોદરા: PM મોદીનો રોડ શો; કહ્યું- મારા નામે કોઈ ઘર નથી પણ લાખો દીકરીઓને ઘરની માલિક બનાવી…!

gujarat paheredarSeptember 28, 2023

Weekly Gold Price: આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ફેરફાર, આ છે 24 કેરેટ સોનાની કિંમત

gujarat paheredarJanuary 1, 2023

કોંગ્રેસ બોલ્યું – આદેશ કમનસીબ અને લોકશાહીની હત્યા; પૂર્ણેશે કહ્યું- કોર્ટના નિર્ણયને માનો

gujarat paheredarJuly 7, 2023

સુરતના ગેસ્ટ હાઉસમાં આપના ધારાસભ્ય મહિલા સાથે દેખાયા, પતિ પાછળથી આવી જતા ભાગવું પડ્યું, CCTV ફૂટેજ થયા વાયરલ

gujarat paheredarJune 22, 2023

દિલ્હીના રસ્તા પર ફરવા નીકળ્યા રાહુલ ગાંધી, ખાધી પાણીપુરી અને તરબૂચ

gujarat paheredarApril 19, 2023

નવરાત્રિમાં તિજોરીમાં રાખો આ એક વસ્તુ અને જુઓ અજાયબી, પૈસાનો વરસાદ થવા લાગશે

gujarat paheredarMarch 15, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક