April 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટના શ્રી બાલાજી મંદિર ખાતેથી શુભારંભ
દેશબ્રેકિંગ ન્યુઝ

‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટના શ્રી બાલાજી મંદિર ખાતેથી શુભારંભ

by gujarat paheredarApril 22, 20230
શેર 1

‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટના શ્રી બાલાજી મંદિર ખાતેથી શુભારંભ

સમગ્ર રાજ્યમાં આજથી અમલી બનાવાયેલા ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’નો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત પૌરાણિક શ્રી બાલાજી મંદિર ખાતેથી શુભારંભ પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમની શુભ શરૂઆત કરાવતાં પહેલાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ શ્રી બાલાજી મંદિર ખાતે ભગવાન કષ્ટભંજન દેવના દર્શન કરી આરતીમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ભગવાનશ્રી બાલાજી સમક્ષ રાજયના પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇનું સંતો અને મહંતોએ શાલ, ફુલહાર તેમજ બાલાજી હનુમાનની મૂર્તિ સાથે સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજકોટ શહેરના વિવિધ વોર્ડના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ મહાનુભાવો સાથે સફાઇ કાર્યની શરૂઆત કર્યા બાદ સફાઇ કામદારો સાથે સંવાદ કર્યો હતો. અને સ્વચ્છતા અભિયાનમાં તેમના સહયોગને બિરદાવ્યો હતો. રાજયભરના નાગરિકોની આસ્થાના વાહક સમા પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે, જેમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રી ડો દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, મેયર ડો પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કર પટેલ, પૂર્વ મંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી કમલેશ મીરાણી, શ્રી રાજુ ધ્રુવ, શ્રી જીતુ કોઠારી, મંદિરના મહંતશ્રી વિવેકસાગર સ્વામી અને શ્રી રાધારમણ સ્વામી સહિતના સંતો મહંતો, કલેક્ટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, મ્યુ.કમિશનરશ્રી આનંદકુમાર પટેલ, નગરસેવકો, મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા
Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
વડોદરા: ‘મન કી બાત’ના 99 એપિસોડની પ્રદર્શનીનું સી.આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું, કહ્યું- પીએમ મોદી જેવો પ્રયાસ…
આગામી પોસ્ટ
પરશુરામ જયંતિ: પીએમ મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના આ નેતાઓએ આપી શુભેચ્છાઓ
gujarat paheredar

Related posts

કામની યોજના / મોદી સરકારમાં આ સ્કીમમાં મળી રહ્યો છે 6.7% નો વ્યાજ, રિસ્ક વગર મળશે મોટી રકમ

gujarat paheredarDecember 13, 2022

G20 સમિટ: રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનરમાં દેશી સ્ટાઈલમાં જોવા મળી વિદેશી મહેમાનોની પત્નીઓ!

gujarat paheredarSeptember 11, 2023

ભારતમાં એન્કાઉન્ટરના કાયદા અને નિયમો શું છે? જાણો SC અને NHRCના દિશાનિર્દેશો

AdminApril 15, 2023

વ્યાજખોરોના ત્રાસ સામે વડોદરા પોલીસની આજથી અનોખી ઝૂંબેશ, લોક દરબારમાં જાણો શું કહેશે પોલીસ

gujarat paheredarJanuary 10, 2023

‘રાહુલ ગાંધી ઇચ્છે છે કે ભારતીય સેના ભારતીયોને ગોળી મારે’, રવિશંકર પ્રસાદના કોંગ્રેસના નેતા પર આકરા પ્રહાર

gujarat paheredarAugust 13, 2023

પાટણના મુખાતવાડા વિસ્તારમાં દૂષિત પાણી આવતા રોગચાળો ફેલાવવાની ભીતિ, સમસ્યાનું તાત્કાલીક નિરાકરણની માંગ

AdminApril 17, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Experience the Thrill of Zodiac Casino with a $1 Deposit and 50 Free Spins

AdminMarch 26, 2026March 28, 2026
March 26, 2026March 28, 20260

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója
  • Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino
  • How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136871
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક