February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • અમદાવાદ: રાહુલ ગાંધી બાદ હવે તેજસ્વી યાદવને અમદાવાદની કોર્ટનું તેડું, ગુજરાતીઓને અપમાનિત કર્યાનો આરોપ
અપરાધ

અમદાવાદ: રાહુલ ગાંધી બાદ હવે તેજસ્વી યાદવને અમદાવાદની કોર્ટનું તેડું, ગુજરાતીઓને અપમાનિત કર્યાનો આરોપ

by gujarat paheredarApril 27, 20230
શેર 0

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ હવે વધુ એક નેતાને અમદાવાદની કોર્ટનું તેડું આવ્યું છે. બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ગુજરાતીઓ પર વિવાદાસ્પદ નિવેદન કરવું ભારે પડ્યું છે. તેજસ્વી યાદવ વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ થઈ છે.

મીડિયા અહેવાલ મુજબ, આ મેટ્રો કોર્ટમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ થયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, જાહેર માધ્યમથી તેજસ્વી યાદવ દ્વારા ગુજરાતીઓ પર કરવામાં આવેલી ટિપ્પણીથી ગુજરાતીઓ પ્રત્યે લોકોની દ્રષ્ટિ બદલાઈ છે. તેજસ્વી યાદવ દ્વારા ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અરજી સંદર્ભે 1મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

Advertisement

તેજસ્વી યાદવ પર ગુજરાતીઓને અપમાનિત કરવાનો આરોપ

અહેવાલ અનુસાર, આરજેડી નેતા અને બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ, ધૂતારા સહિતના અશોભનીય શબ્દો કરીને અપમાનિત કર્યા હોવાનો ઉલ્લેખ અરજીમાં કરાયો છે. અરજદારે અરજીમાં આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ કરતા કહ્યું કે, તેજસ્વી યાદવ જેવા જવાબદાર વ્યક્તિ જાહેર માધ્યમથી આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નથી આથી બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. આ મામલે હવે 1 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અગાઉ કોંગ્રેસ નેતાને સુરત કોર્ટે સજા ફટકારી 

જણાવી દઈએ કે, આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈ વિવાદિત ટિપ્પણી કરવા બદલ સુરતની કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમણે મોદી સરનેમ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ આપરાધિક માનહાનિના દોષી ગણાવાયા હતા. આ નિર્ણય બાદ તેમનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું હતું.

શેર 0
અગાઉની પોસ્ટ
વોટ્સએપનું મોટું અપડેટ, ચાર ફોનમાં ચાલશે એક જ એકાઉન્ટ, આ છે યુઝ કરવાની રીત
આગામી પોસ્ટ
મુંબઈ અમદાવાદ વચ્ચેના હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટમાં 50 કી.મી.ના વાયડક્ટ અને 180 કિલોમીટરમાં ફાઉન્ડેશન પુર્ણ
gujarat paheredar

Related posts

પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીની સુનાવણી હવે 9 ઓગસ્ટે થશે, જાણો શું થઈ કોર્ટમાં રજૂઆત

gujarat paheredarAugust 6, 2023

નવસારી: રાજસ્થાનથી 160 ઊંટોને ગુજરાત, મહારાષ્ટ્ર થઈ હૈદરાબાદ કતલખાને લઈ જવાતા બચાવાયા, જીવદયાપ્રેમીઓએ આરોપી ઇસમોને પકડ્યા

gujarat paheredarMay 29, 2023

રાજકોટમાં યુવા ભાજપના નેતાએ જાહેરમાં કર્યું ફાયરીંગ, નેતાની ખુલ્લેઆમ દાદાગીરી

gujarat paheredarJune 8, 2023

બનાસકાંઠા- ભારત-પાકિસ્તાનની બોર્ડર પરથી ઝડપાયો પાકિસ્તાની ધૂસણખોર, તારની વાડ કૂદી કર્યો પ્રવેશ

gujarat paheredarApril 5, 2023

સુરત: રત્નકલાકારને ફ્લેટ પર બોલાવી યુવતી સાથે અશ્લીલ ફોટા-વીડિયો બનાવી 5 લાખ માગ્યા, મહિલા સહિત 5ની ધરપકડ

gujarat paheredarMarch 10, 2023

રાજકોટમાં ઉડતા પંજાબ જેવી હાલત: વધુ એક શખ્શ પાસેથી પકડાયું લાખોનું ડ્રગ્સ

gujarat paheredarJuly 8, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

LazyBar Kasyno – Pełny Guide po Serwisie Hazardowej Nowoczesnej Generacji

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Flamez: Η Καινούργια Εποχή στον Κόσμο των Διαδικτυακών Casino

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135286
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક