રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ કેટની પરીક્ષામાં ૨૧૨૮૪વિદ્યાર્થી ગેરહાજર લ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનશક્તિ, જ્ઞાનસેતુ રક્ષાશક્તિ સ્કુલ અને મોડેલ સ્કુલમાં ધો.૬થી પ્રવેશ મેળવવા કેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ ઝોનમાં નોંધાયેલ ૩૯૬૭૬ વિદ્યાર્થીઓમાંથી ૧૮૩૯૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે આ વિદ્યાર્થીઓની શાળા અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી. દરેક તાલુકામાં એક એક સ્કુલ ફાળવવા કાર્યવાહી, ભાવનગરમાંથી કુલ ૫૦ સ્કુલોએ એપ્લાય કર્યું સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ સરકાર દ્વારા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને ધો.૬માં રીસેડેન્સિયલ સ્કુલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ, જ્ઞાનસેતુ ડે સ્કુલ, સ્પે.સ્કુલોમાં પ્રવેશ આપી વિનામુલ્યે શિક્ષણ રક્ષાશક્તિ સ્કુલ અને મોડલ સ્કુલ માટેની આપવાનો કાર્યક્રમટુંકાસમયગાળામાંઅમલી કાર્યવાહી પણ હાલ શરૂ કરવામાં આવી છે. બનાવવા કવાયત હાથ ધરાઇ રહી છે. ત્યારે જોકે હજુ સુધી ફાઇનલ સ્કુલો જાહેર કરાઇ પ્રવેશ મેળવતા પૂર્વે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું નથી. મળતી વિગતો મુજબ ભાવનગર આયોજન ગોઠવાયું હતું. જે આજે યોજાઇ જિલ્લામાંથી ૫૦ જેટલી સ્કુલોએ આ સ્કુલ હતી. કુલ ત્રણ ઝોનમાં ગોઠવાયેલ પરીક્ષામાં મેળવવા અરજીઓ કરી છે. પરંતુ હજુ સુધી નોંધાયેલ ૩૯૬૭૬ વિદ્યાર્થીમાંથી ૧૮૩૯૨ કોઇસંસ્થાનેફાઇનલ કરાઇ ન હોવાનું જણાયું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે છે. ત્યારેવિદ્યાર્થીને કઇ સ્કુલમાં પ્રવેશ મળશે. ૨૧૨૮૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. કેટલી દુર હશે. આવવા-જવાનું શું તેવા અનેક આમ પરીક્ષા એકંદરે શાંતિમય રીતે લેવાઇ પ્રશ્નો મુઝવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી હતી. જ્યારે નવી શરૂ થનાર જ્ઞાનશક્તિ · શિક્ષકોએ આ સ્કુલોનો વિરોધ કર્યો છે.