February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • પાલિકા ના પાપે વિદેશ જવા ઈચ્છતા નાગરિકો અટવાઈ પડયા છે
ગુજરાત

પાલિકા ના પાપે વિદેશ જવા ઈચ્છતા નાગરિકો અટવાઈ પડયા છે

by gujarat paheredarMay 4, 20230
શેર 0

વડોદરા કોર્પોરેશને મોટા ઉપાડે શરૂ કરેલ યલો ફીવર રસીકરણ કેન્દ્ર રસીનો જથ્થો ન હોવાના કારણે બંધ થવાના આરે આવ્યું છે…જેના કારણે લોકોને રસી મુકાવવા માટે અમદાવાદ, સુરત કે ગાંધીનગરનો ધક્કો ખાવો પડી રહ્યો છે. વડોદરામાં કોર્પોરેશને પદ્માવતી શોપિંગ સેન્ટરના પ્રથમ માળે વર્ષ 2022ના મે મહિનામાં આફ્રિકન દેશોમાં જતાં લોકો માટે યલો ફીવર રસીકરણ કેન્દ્ર શરૂ કર્યો હતો…જેમાં મોટા ઉપાડે પાલિકાએ પ્રસિધ્ધિ મેળવી હતી, પણ રસીકરણ કેન્દ્ર શરૂ થયાને 10 મહિનામાં જ હવે રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે રસીકરણ કેન્દ્ર બંધ કરવાની નોબત આવી છે…યલો ફીવરની રસી લેવા આવનાર લોકોને માર્ચ મહિનાથી રસી નથી આપવામાં આવી રહી…આવા લોકોને રસી લેવા માટે ફરજિયાત અમદાવાદ, સુરત કે ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે…વડોદરા કોર્પોરેશને આફ્રિકન દેશોમાં જતાં લોકો માટે 500 રૂપિયામાં અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને ગુરુવારે યલો ફીવર રસી આપવાની શરૂઆત કરી હતી, જેમાં 10 માસમાં અત્યારસુધી અંદાજિત 2200 લોકો રસી મુકાવી ગયા છે…યલો ફીવર રસી ન હોવા મામલે પાલિકાના રી-પ્રોડક્ટિવ એન્ડ ચાઈલ્ડ હેલ્થ ઓફિસરે કહ્યું કે રસીનો જથ્થો વહેલીતકે ઉપલબ્ધ થાય તે માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે… યલો ફીવર રસી ન હોવા મામલે વિપક્ષ નેતા અમીબેન રાવતે પાલિકાના શાસકો અને અધિકારીઓ પર પ્રહાર કર્યા…જેમાં પાલિકા પર માત્ર વાતો કરવાનો અને કામ નહિ કરવાનો આક્ષેપ કર્યો…વિપક્ષ નેતાએ કહ્યું કે પાલિકાએ વહેલીતકે યલો ફીવર રસી શરૂ કરાવવી જોઈએ…જેથી લોકોને અમદાવાદ કે ગાંધીનગર સુધી ધક્કો ખાવો ન પડે… મહત્વની બાબત છે કે વેકેશનમાં કે નોકરી પર મોટી સંખ્યામાં વડોદરા અને વડોદરાની આસપાસના લોકો આફ્રિકન દેશોમાં જતાં હોય છે, ત્યારે પાલિકાએ યલો ફીવર રસીકરણ કેન્દ્ર શરૂ કરતાં લોકોને રાહત થઈ હતી પણ હવે રસી ન હોવાથી રસીકરણ કેન્દ્ર સૂમસામ પડ્યું છે, ત્યારે જો વહેલીતકે ભારત સરકાર પાસે રસીનો જથ્થો મંગાવી લેવાય તો લોકોનો અમદાવાદ સુધી જવાનો ધક્કો બચી જાય.

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
સાવધાન / 30 જૂન સુધી આધાર સાથે પેનને લિંક કરાવી લેજો, નહીંતર અટકી જશે આ 5 મહત્ત્વપૂર્ણ કામ
આગામી પોસ્ટ
ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો
gujarat paheredar

Related posts

“3 વર્ષમાં ગમે ત્યારે PoK બની શકે છે ભારતનો ભાગ, નરેન્દ્ર મોદી કરશે આ કમાલ”

gujarat paheredarMarch 7, 2023March 7, 2023

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

gujarat paheredarSeptember 21, 2023

ગુજરાતમાંથી જગદીશ ઠાકોર-દીપક બાબરિયાને મળી ટીમ ખરગેમાં જગ્યા, લોકસભા ચૂંટણી પહેલા OBCને બેવડી તક

gujarat paheredarAugust 20, 2023

અમદાવાદ શહેરના પૂર્વ પટ્ટામાં વરસાદ,ઇસનપુરમાં સમૂહલગ્નમાં વરસાદને લીધે નાસભાગ થઈ

gujarat paheredarJanuary 28, 2023

અમિત શાહે લોકસભા વિસ્તારની નારણપુરા બેઠકની લીધી મુલાકાત, 2012માં અમિત શાહ અહીંથી લડી ચૂક્યા છે ચૂંટણી

Prakash yadavNovember 15, 2022

પ્રોટીન પાઉડરને બદલે આ દવાનો ઉપયોગ કરો, તમે એક મહિનામાં શારીરિક શક્તિમાં અદ્ભુત ફાયદા જોશો.

gujarat paheredarJanuary 21, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક