ઈસ્કોન ધામ ખાતે ભગવાન જગન્નાથજીની સ્નાનયાત્રા યોજાઈ ભગવાનને ગજવેશ ધારણ કરાવી ૧૦૮ વાનીઓનો અન્નકૂટ ધરાવાયો યાત્રાના દિવસે ભગવાન જગન્નાથજેમાં ૪૦૦ કિલો કેરી થી અલ્ટરને બલદેવજી ને ગજવેશ ધારણ કરવામાં શણગારવામાં આવ્યું. અને વિશેષ આવે છે. ઇસ્કોન મંદિર ભાવનગરના જગન્નાથ સ્નાનયાત્રાની કથાનું રસપાન ભક્તો દ્વારા જગમાય સ્નાન પાત્રાની ઇસ્કોન મંદિર અધ્ધા વેણુ ગાયક દાસ ધામધૂમથી ઉજવવામાં આવી જેમાં દ્વારા જગન્નાથજીની કથા કરવામાં ૩૦ ભક્તોએ ભગવાન શ્રી જગન્નાયઆવી હતી. ભાવનગરના જગન્નાય નો જળ અભિષેક કર્યો હતો. વિશેષ પ્રેમી ભક્તો બહોળી સંખ્યામાં હાજરી આ સ્નાન યાત્રા મહોત્સવમાં આપી હતી અને જેટલા ભક્તો આવ્યા ભાવનગરના શહેર પ્રમુખ અભય તે બધા માટે પ્રસાદની વ્યવસ્થા ભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કરવામાં આવી હતી. જગન્નાથ બલદેવ ધીરુભાઈ ધામેલીયા, બોર તળાવ ના સુભદ્રાજીને વિશેષ ૧૦૮ ભોગ નગરસેવક અશોકભાઈ બારૈયા અને ધરવામાં હતા. જેમાં જગન્નાથજી ને દ્વારકાધીરા ગૌશાળા ના મહંત કલ્યા પ્રિય ખાજા, માલપુરા, ખીર, બાસુંદી, બાપુ એ ભગવાનનો દિવ્ય અભિષેક વગેરે ૧૦૮ ભોગ બનાવ્યા હતા. શ્રી કરી હાજરી આપી હતી. આજે જગન્નાથજી ની સ્નાનયાત્રાની સેવા ની જગન્નાથના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂરી જિમ્મેદારી મંદિરના ભક્તો પૂજારી મંદિરને શણગારવામાં આવ્યું હતું. ભક્તોએ કરી હતી. ઇસ્કોન મંદિર ભાવનગરમાં શ્રી પૂર્ણિમાના દિવસે સવારના ૧૧ વાગ્યે જગન્નાથ બલદેવ સુભદ્રાજનો જેથી ૨ વાગ્યા સુધી ભગવાન શ્રી પૂર્ણિમાના દિવસે સ્નાનયાત્રા જગન્નાથ શ્રી બલદેવ શ્રી સુભદ્રાજીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો. દિવ્ય અભિષેક થયો જેમાં ગાયના પંચામૃતથી અને ગંગા નદીનું જળ યમુના નદીનું જળ સરસ્વતી નદીનું લીલા સર્કલ ભક્તિ વૈદાંત સ્વામી માર્ગ પર આવેલ ઇસ્કોન મંદિર માં જળ ધી અને કૂવા ના જળ થી ૧૦૮ ઘડા દ્વારા ભગવાન જગળાથ બલદેવ સુભદ્રાજી નો અભિષેક થયો સાથે પુષ્ય અભિષેક પણ કર્યો હતો. વિશેષ ભગવાન શ્રી જગન્નાથ અને બલદેવજી ને ગજવેશ ધારણ કરવામાં આવ્યા હતા. કે જગન્નાથપુરીની પરંપરા અંતર્ગત જે ગણપતિ ભટ્ટ નામના ભક્ત થઈ ગયા અને કોઈ દિવસ જગન્નાથજી ને જોયા ન હોતા તેને એવું હતું ભગવાન જગન્નાથજી ગણેશરૂપ જેવા છે. ત્યારે ગણપતિ ભટ્ટ જગન્નાથપુરીમાં જઈએ જગન્નાથજી દર્શન કર્યા ને એની ઈચ્છા અનુસાર જગન્નાથજીએ ગણપતિ જેવું ગજરૂપ ધારણ કરેલું હતું