શિક્ષક દિવસ’ નિમિતે ગાંધીનગર ખાતે રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’-2023 શિક્ષકોને મળ્યો હતો. વિવિધ કેટેગરીમાંથી શ્રેષ્ઠ શિક્ષક -૨૦૨૩ માટે ૩૪ શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૩ માટે રાજ્યનાં ૩૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવામાં આવ્યો છે. પ્રાથમિક વિભાગમાંથી ૧૮ શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી ૦૫ શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૦૧ શિક્ષક, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી ૦૫ શિક્ષકો, સી.આર.સી., બી.આર.સી., મદદનીશ શિક્ષણ નિરીક્ષક, એચ.ટાટ મુખ્ય શિક્ષકો- ૦૪, ખાસ શિક્ષક કેટેગરીમાંથી ૦૧ એમ કુલ ૩૪ શિક્ષકનો સમાવેશ થાય છે.
ક્રમ પ્રાથમિક વિભાગ
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૧૮ ઝોન
1. વાલીબેન અમરાભાઇ વાઘેલા સૌરાષ્ટ્ર
2. સુરેશકુમાર ધનજીભાઇ નાગલા
3. વિમલકુમાર હિંમતલાલ પટેલ
4. મિતુલકુમાર ખીમાભાઇ જીલડિયા
5. પ્રફુલભાઇ કાનજીભાઇ કાતરીયા
6. કેતનકુમાર રજનીકાંતભાઇ ગદાણી ઉત્તર
7. વિનોદકુમાર કાન્તિલાલ પ્રજાપતિ
8. કૃણાલબહેન સુરેશચંદ્ર ઠાકર
9. સુરેશભાઇ સુંથાભાઇ વણકર
10. રમેશકુમાર બદામીલાલ ચૌહાણ
11. બિપિનપુરી હસમુખપુરી ગોસ્વામી મધ્ય
12. વિભાબેન બાપુજીભાઇ પટેલ
13. છાયાબેન મોહિતકુમાર ચુડાસમા
14. નાનજીભાઇ પ્રભુભાઇ પટેલ
15. જાગૃતિબેન લક્ષ્મીદાસ અટારા
16. સ્મિતાબેન દિનેશચંદ્ર રાણા દક્ષિણ
17. જીજ્ઞેશકુમાર મોહનભાઇ પટેલ
18. રેખાબેન નાથાલાલ મકવાણા
ક્રમ માધ્યમિક વિભાગ
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૬ ઝોન
1. તરૂણકુમાર બાલશંકર વ્યાસ સૌરાષ્ટ્ર
2. મમતાબેન ધીરજલાલ જોશી
3. જિતેન્દ્રકુમાર ચંદ્રકાન્ત નાયક
4. અનિલભાઇ અમૃતભાઇ સોલંકી દક્ષિણ
5. યોગેશકુમાર બુધાભાઇ મહેર
ક્રમ ઉચ્ચતર માધ્યમિક વિભાગ
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૧ ઝોન
1. નમ્હેશ ચંદુભાઇ પટેલ ઉત્તર
ક્રમ માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક વિભાગ
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ આચાર્ય-૦૫ ઝોન
1. હસુમતીબેન કાનજીભાઇ પટેલ ઉત્તર
2. મનીષકુમાર રમેશચંદ્ર પાઠક
3. અંજનાબેન નારાયણભાઇ પટેલ મધ્ય
4. ડૉ. કમલેશભાઇ મોહનભાઇ ઠાકોર દક્ષિણ
5. મુકેશભાઇ બાલુભાઇ ભટ્ટ
ક્રમ એચ.ટાટ (મુખ્ય શિક્ષક)
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૩ ઝોન
1. તરૂણકુમાર પુરૂષોત્તમભાઇ કાટબામણા સૌરાષ્ટ્ર
2. રમણભાઇ ધનાભાઇ પટેલિયા મધ્ય
3. પુષ્પાબેન દોલતસિંહ બારડ દક્ષિણ
ક્રમ ખાસ શિક્ષક
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૧ ઝોન
1. ગીતાબેન કમલેશભાઇ ભટ્ટ ઉત્તર
ક્રમ બી.આર.સી.
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૧ ઝોન
1. મહેન્દ્રસિંહ જેઠુસિંહ બારડ ઉત્તર