March 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રાશી ભવિષ્ય
  • Astro: સર્વપિતૃ અમાવસ્યા પર રચાઈ રહ્યો છે આ ખાસ યોગ! પૂજા કરવાથી મળશે પિતૃઓના વિશેષ આશીર્વાદ
રાશી ભવિષ્ય

Astro: સર્વપિતૃ અમાવસ્યા પર રચાઈ રહ્યો છે આ ખાસ યોગ! પૂજા કરવાથી મળશે પિતૃઓના વિશેષ આશીર્વાદ

by gujarat paheredarOctober 12, 20230
શેર 1

દર વર્ષે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે સર્વપિતૃ અમાવસ્યા તિથિ આવે છે. તે મુજબ આ વર્ષે 14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યા આવી રહી છે. આ દિવસે પૂર્વજોને યાદ કરી તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. જણાવી દઈએ કે, આ દિવસે પિતૃ પક્ષ સમાપ્ત થાય છે.

ગરુડ પુરાણમાં જણાવ્યા મુજબ, આ દિવસે પિતૃઓની પૂજા કરવાથી વ્યક્તિને સંસારમાં તમામ પ્રકારના સુખ મળે છે. તેમ જ જીવનમાં પ્રવર્તતા તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. જ્યોતિષોના મતે, સર્વપિતૃ અમાવસ્યા પર એક દુર્લભ ઈન્દ્ર યોગ રચાઈ રહ્યો છે. આ યોગમાં પૂર્વજોની પૂજા કરવી ખૂબ જ શુભ મનાય છે. આ યોગમાં પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય અને તેમના વિશેષ આશીર્વાદ મળે છે.

Advertisement

ઇન્દ્ર યોગ

મીડિયા અહેવાલ અનુસાર, ઈન્દ્ર યોગ અશ્વિન મહિનાની અમાવસ્યા તિથિએ રચાઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર શુભ કાર્યો માટે ઇન્દ્ર યોગને શ્રેષ્ઠ માને છે. આ યોગમાં પૂજા કરવાથી સાધકને શાશ્વત ફળની પ્રાપ્તી થાય  છે. આ યોગની રચના સવારે 10.25 સુધી છે.

શુભ સમય

13 ઓક્ટોબરે રાત્રે 09:50 વાગ્યાથી અશ્વિન મહિનાની અમાવસ્યા તિથિ શરૂ થશે અને 14 ઓક્ટોબરે રાત્રે 11:24 વાગ્યા સુધી રહેશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિ માનવામાં આવે છે. તેથી, 14 ઓક્ટોબરે સર્વપિત્રી અમાવસ્યા છે. આ દિવસે, કૅલેન્ડર દ્વારા નિર્ધારિત સમયે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી શકાય છે.

અશુભ સમય

રાહુકાલ- સવારે 09.14થી 10.40 સુધી
ગુલિક કાલ- 06:21 AMથી 06:18 AM

(Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/ સામગ્રી/ ગણતરીઓની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ માન્યતાઓ/ ધાર્મિક ગ્રંથોમાંથી એકત્ર કરવામાં આવી છે અને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી આપવાનો છે. તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવી જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

શેર 1
અગાઉની પોસ્ટ
LifeStyle: પાણી વગર ગંદા વાસણ કેવી રીતે સાફ કરવા? આ ઘરજથ્થુ ટ્રીક્સ જાણી તમને પણ લાગશે નવાઈ
આગામી પોસ્ટ
Astro: નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી, મા દુર્ગાની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, જાણો પૂજા-હવન સામગ્રી વિશે
gujarat paheredar

Related posts

વાસ્તુશાસ્ત્ર: આ છોડને ઘરમાં લગાવવાથી આકર્ષિત થાય છે ધન, માત્ર ધ્યાનમાં રાખો આ નિયમો

gujarat paheredarMay 25, 2023

પ્રેમમાં નિષ્ફળ જાય છે આ મૂળાંકના લોકો, બે લગ્નનો બને છે યોગ

gujarat paheredarAugust 17, 2023August 17, 2023

જો તમારા જીવનમાંથી સમસ્યાઓ ખતમ નથી થઈ રહી તો આજે જ અજમાવો આ ઉપાયો, ઘરમાં ચોક્કસ આવશે સુખ-સમૃદ્ધિ

gujarat paheredarJune 2, 2023

આવતીકાલે ઊજવાશે તુલા સંક્રાંતિ, જાણો તેની પૂજાની રીત, કથા અને દાનના મહત્ત્વ વિશે

gujarat paheredarOctober 17, 2023

બસ, 2 દિવસ રાહ જુઓ, પછી આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, ગુરુના આશીર્વાદ વરસશે

gujarat paheredarApril 20, 2023

જાણો કઈ દિશામાં મુખ રાખીને પૂજા કરવી માનવામાં આવે છે વધુ શુભ? જાણી લો આ મહત્ત્વપૂર્ણ નિયમો

gujarat paheredarMay 25, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136289
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક