February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રાશી ભવિષ્ય
  • કરવા ચોથ પર શિવયોગનો શુભ સંયોગ, જાણો પૂજા-અર્ચના કરવાનો શુભ સમય!
રાશી ભવિષ્ય

કરવા ચોથ પર શિવયોગનો શુભ સંયોગ, જાણો પૂજા-અર્ચના કરવાનો શુભ સમય!

by gujarat paheredarOctober 27, 20230
શેર 0
પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે કરવા ચોથનું વ્રત રાખે છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરાવવા ચોથ રાખવામાં આવે છે. આ વખતે કરવા ચોથનું વ્રત 1 નવેમ્બર બુધવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે કારતક સંકષ્ટી ચતુર્થી આવે છે. આ વ્રતમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. આ વખતે કરવા ચોથ પર ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. ચાલો જાણીએ કે કરવા ચોથ પર પૂજાનો શુભ સમય, ચંદ્રોદયનો સમય.

પંચાંગ અનુસાર, 1લી નવેમ્બરે કરવા ચોથના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ હશે. ઉપરાંત, આ દિવસે ચંદ્ર સાંજે 4:12 સુધી તેની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેશે. આ દિવસે બપોરે 2.07થી શિવયોગ પણ થશે. આ વખતે કરવા ચોથના દિવસે આ શુભ યોગોમાં પૂજા કરવાથી શુભ ફળ મળશે.

Advertisement

કરવા ચોથ પૂજાનો શુભ સમય

સવારની પૂજા માટે શુભ સમયઃ 

અમૃત ચોઘડિયામાં સવારે 7.55થી 9.18 સુધી વ્રત રાખો. આ પછી સવારે 10.41થી 12.04 સુધી શુભ ચોઘડિયામાં પૂજા-અર્ચના કરવામાં આવશે. લાભ ચોઘડિયા દરમિયાન સાંજે 4:13થી 5:36 દરમિયાન પૂજા કરવાથી લાભ મળી શકે છે.

કરવા ચોથ પર ચંદ્રોદયનો સમય

બુધવાર, 1 નવેમ્બર, 2023, કરવા ચોથ, ચંદ્રોદય રાત્રે 8:26 વાગ્યે થશે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

શેર 0
અગાઉની પોસ્ટ
આયુર્વેદમાં સીતાફળના પાનનું ખૂબ છે મહત્ત્વ, તેના ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધી આ સમસ્યાઓ રહે છે દૂર!
આગામી પોસ્ટ
તમારા ઘરે જ સરળતાથી ઉગાડો આ 5 શાકભાજી, બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે!
gujarat paheredar

Related posts

700 વર્ષ પછી થશે 5 રાજયોગનો ભવ્ય સંયોગ, આ 4 રાશિઓ બનશે ધનવાન, ધનનો વરસાદ થશે

gujarat paheredarMarch 11, 2023

ઘરમાં સુખ-સમૃદ્ધિ આવતા પહેલા જોવા મળે છે આ શુભ સંકેત, માલામાલ બનાવી દે છે મા લક્ષ્મી

gujarat paheredarJune 16, 2023

Today’s Horoscope: વૃષભ રાશિના લોકોને લાગી શકે છે મોટો આંચકો! જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

gujarat paheredarApril 10, 2023

Astro: મહાલક્ષ્મી વ્રતઃ આ દિવસથી શરુ થયું મહાલક્ષ્મી વ્રત, જાણો શુભ સમય અને પૂજાની રીત

gujarat paheredarSeptember 24, 2023

રક્ષાબંધન પર રાખડી બાંધતા પહેલા કરો આ ઉપાય, દૂર થશે પૈસાની તંગી, વધશે ભાઈ-બહેન વચ્ચે પ્રેમ

gujarat paheredarAugust 2, 2023

સપનામાં આ 5 વસ્તુઓ દેખાય, તો દેવી લક્ષ્મીના આગમનનો હોય છે સંકેત

gujarat paheredarJune 14, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક