June 17, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રાશી ભવિષ્ય
  • સપનામાં આ 5 વસ્તુઓ દેખાય, તો દેવી લક્ષ્મીના આગમનનો હોય છે સંકેત
રાશી ભવિષ્ય

સપનામાં આ 5 વસ્તુઓ દેખાય, તો દેવી લક્ષ્મીના આગમનનો હોય છે સંકેત

by gujarat paheredarJune 14, 20230
શેર 2

સારા દિવસોના આગમન પહેલા ઘણીવાર આપણા જીવનમાં કેટલીક શુભ ઘટનાઓ બને છે. જો તમે પણ સવારે અથવા અચાનક તમારા જીવનમાં આવા કેટલાક ફેરફારો જુઓ, તો સમજી લો કે સૌભાગ્યનો દરવાજો ખુલવાનો છે. જો કે ઘણા સપના સારા હોય છે, પરંતુ કેટલાક સપના ખરાબ અને ભયાનક પણ હોય છે. જો તમે સ્વપ્ન શાસ્ત્રમાં વિશ્વાસ કરો છો, તો દરેક સપનું કોઈને કોઈ સંકેત આપે છે. આમાંથી એક સપનામાં વરસાદ અથવા પાણી જોવાનું છે. જો તમે તમારા સપનામાં વરસતું પાણી જુઓ છો, તો તે શું સૂચવે છે?

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં સૂતી વખતે વરસાદ જોવો એ શુભ સંકેત માનવામાં આવે છે. આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી કંઈક સારું થવાનું છે. તમને જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે.

Advertisement

બીજી બાજુ, જો તમે તમારા સપનામાં ભારે વરસાદ દેખાય છે તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. ટૂંક સમયમાં તમને નાણાકીય લાભ મળી શકે છે.

સ્વપ્ન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સપનામાં વરસાદમાં ભીનું થવું પણ એક શુભ સંકેત છે. તે તમારા જીવનમાં આવનાર સુખનો સંકેત આપે છે.

સપનામાં પાણી જોવું એ પણ સ્વપ્ન શાસ્ત્રમાં શુભ કહેવાય છે. તેનો અર્થ એ છે કે તમને તમારી કારકિર્દીમાં સફળતા મળવાની છે. વેપારમાં તમને પૈસા મળશે. જીવનની સમસ્યાઓ દૂર થશે.

સપનામાં વરસાદ અને પાણી જોવું એ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિની નિશાની છે. પરિવારના સભ્યો વચ્ચેનો ભેદભાવ ઘટશે અને પ્રેમ વધશે તેથી વરસાદનું સપનું જોવું એ શુભ સપનાઓમાંનું એક છે. આ સપનાથી આપણા જીવનમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.

શેર 2
અગાઉની પોસ્ટ
વાળને ખરતા અટકાવી નવા ગ્રોથ માટે આ ખાસ તેલનો કરો ઉપયોગ
આગામી પોસ્ટ
દિવસ ભર ફ્રેશ રહેવા અને ઊંઘથી દૂર રહેવા માટે તમે પણ આ ટીપ્સને ફોલો કરો
gujarat paheredar

Related posts

હનુમાનજીને આ ભોગ ખૂબ ગમે છે, તરત જ ભક્તોની મનોકામના સાંભળે છે

gujarat paheredarApril 14, 2023

જો તમારા જીવનમાંથી સમસ્યાઓ ખતમ નથી થઈ રહી તો આજે જ અજમાવો આ ઉપાયો, ઘરમાં ચોક્કસ આવશે સુખ-સમૃદ્ધિ

gujarat paheredarJune 2, 2023

આ વર્ષે 2 શુભ મુહૂર્તમાં ઊજવાશે દશેરા, જાણો યોગ અને પૂજા અંગેની માહિતી

gujarat paheredarOctober 11, 2023

28 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો ક્યાં ક્યાં દેખાશે અને સુતક કાળનો સમય

gujarat paheredarOctober 20, 2023October 20, 2023

વર્ષ 2023માં આ લોકોને રાહુનો સાથ મળશે, તેઓ જલ્દી ધનવાન બનશે.

gujarat paheredarDecember 26, 2022

એકાગ્રતા વધારવાથી લઈને પરેશાનીઓને દૂર રાખે છે રૂદ્રાક્ષ, જાણો 1, 2, 4 મુખી રુદ્રાક્ષના ફાયદા

gujarat paheredarJune 19, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132954
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક