July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવતા ‘ડ્રેગન’ને લાગ્યું મરચું, યુએસએ ચીનને આપ્યો ઠપકો
દેશબ્રેકિંગ ન્યુઝ

અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવતા ‘ડ્રેગન’ને લાગ્યું મરચું, યુએસએ ચીનને આપ્યો ઠપકો

by gujarat paheredarFebruary 18, 20230
શેર 0

અમેરિકાએ અસાધારણ ઘટનાક્રમમાં ચીનને ઠપકો આપ્યો છે. આ સાથે ભારતના સુદૂર પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ ગણાવ્યો છે. આનાથી ચીનને મરચું લાગ્યું છે. અમેરિકાએ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર ચીનની આક્રમકતાની નિંદા કરી છે

અમેરિકાએ અસાધારણ ઘટનાક્રમમાં ચીનને ઠપકો આપ્યો છે. આ સાથે ભારતના સુદૂર પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ ગણાવ્યો છે. આનાથી ચીનને મરચું લાગ્યું છે. અમેરિકાએ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર ચીનની આક્રમકતાની નિંદા કરી છે. ગુરુવારે યુએસ સેનેટ દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આ પ્રસ્તાવમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઠરાવમાં ભારતની ‘સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા’નું સમર્થન કરવામાં આવ્યું છે. આ સાથે ચીનની નિંદા પણ કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે સેનેટે આવો પ્રસ્તાવ લાવીને ભારતને સમર્થન આપવાનું વચન આપ્યું છે.

સેનેટની આ દરખાસ્ત એક અસાધારણ પગલું 

Advertisement

આ પ્રસ્તાવને પહેલું અસાધારણ પગલું કહેવામાં આવી રહ્યું છે. તેને સેનેટની ફોરેન રિલેશન કમિટીને રિફર કરવામાં આવી છે. જો તે સમિતિ દ્વારા મોકલવામાં આવે છે, તો તે કાં તો એકલા પ્રસ્તાવ તરીકે યુએસ કોંગ્રેસમાં જશે અથવા મોટા બિલનો ભાગ હશે. આ પ્રસ્તાવની રજૂઆતને અનેક કારણોસર શક્તિશાળી પ્રદર્શન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. સેનેટમાં આ પ્રસ્તાવ આવવો એ સંકેત આપે છે કે અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતીય રાજ્ય તરીકે માન્યતા આપી દીધી છે.

યથાસ્થિતિ બદલવાના પ્રયાસોની નિંદા કરી 

યુએસ સેનેટ દ્વારા લાવવામાં આવેલા ઠરાવમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની યથાસ્થિતિ સાથે ચેડા કરવા માટે ચીનના ‘લશ્કરી દળ’ના ઉપયોગની નિંદા કરવામાં આવી હતી. સાથે જ ઉશ્કેરણીજનક પગલાં માટે ચીનનો વિરોધ કરવામાં આવ્યો. આ ઠરાવમાં ભારત દ્વારા સંરક્ષણ માટે ઉઠાવવામાં આવેલા પગલાંને સમર્થન આપવામાં આવ્યું છે.

દરખાસ્ત લાવનાર સેનેટરો કોણ છે

આ દરખાસ્ત લાવનાર માર્કલને એક ખુલ્લા વિચારો ધરાવતા ડેમોક્રેટિક સેનેટર માનવામાં આવે છે. તે ઓરેગોનમાંથી સેનેટર છે. તેઓ ચીન પર બનેલી યુએસ કોંગ્રેસના એક્ઝિક્યુટિવ કમિશનના ઉપાધ્યક્ષ પણ છે. બીજી તરફ હેગર્ટી જાપાનમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત રહી ચૂક્યા છે. બંને સેનેટ ફોરેન રિલેશન કમિટીના સક્રિય સભ્યો છે.

શેર 0
અગાઉની પોસ્ટ
દાહોદના લીમખેડાના રમતપ્રિય પરિવારની અનોખી સિદ્ધિ
આગામી પોસ્ટ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આપી ચેતવણી, કોરોના બાદ હવે બર્ડ ફલૂથી પણ મહામારી ફેલાઈ શકે છે
gujarat paheredar

Related posts

માનવતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ: ગુજરાતમાં મુસ્લિમ પરિવારે હિન્દુ બ્રાહ્મણ કન્યાનું ધામધૂમથી મામેરું કર્યું.

gujarat paheredarNovember 29, 2022

લોકસભા પહેલા નવસારીમાં ભાજપે તૈયારીઓ કરી તેજ, બુથ મજબૂત કરવા પર થશે ફોકસ

gujarat paheredarMay 23, 2023

અમદાવાદ-7 હજાર લોકો જ્યાં રહે છે તેવા સરદાર પટેલ નગરના પાણીના જોડાણ AMCએ કાપ્યા, લોકો લાચાર, જાણો શું મામલો

gujarat paheredarFebruary 3, 2023

ખરાબ મોબાઈલ નેટવર્કથી પરેશાન છો? આ 5 ટિપ્સ ખૂબ જ ઉપયોગી થશે

gujarat paheredarAugust 20, 2023

ગુજરાતમાં સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશનમાં 160 ટકાની વૃદ્ધિ જોવા મળી, ગુજરાતમાં 2276 સ્ટાર્ટઅપ માન્યતા પ્રાપ્ત થઈ

gujarat paheredarMarch 26, 2023March 26, 2023

એવો મુસ્લિમ દેશ, જ્યાં ધર્મના અંત માટે કરાયો હતો વિનાશ, બન્યો વિશ્વનો પ્રથમ નાસ્તિક દેશ

gujarat paheredarDecember 29, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133009
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક