આર્થિક સંકટના સમયે, રાષ્ટ્રની અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. તાજેતરના હિંડનબર્ગ રિપોર્ટે અદાણીની તરફેણમાં ભાજપ સરકારની ક્રોની કેપિટલીઝમની નીતિને છતી કરી જાહેર સંસ્થાઓ-મિલકતોને અદાણી જૂથને વેચી રહ્યા છે, એસબીઆઈ અને એલઆઈસી જેવી જાહેર સંસ્થાઓને રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે તેવા કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યા હતાં.
શહેરમાં સરકારની નીતિનો વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત ભાવનગર શહેરમાં સરકારની નીતિનો વિરોધ કરાતા કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સામાન્ય માણસોને લોન આજે સોમવારે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પોલીસ મળતી નથી, સરકારની નજીકના લોકોને લોન મળે છે તેમ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. એસબીઆઈ અને કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યુ હતું. એસબીઆઈ અને એલઆઈસી કચેરી સામે કોંગ્રેસ કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીઉગ્રવિરોધ નોંધાવ્યો શહેરની નિલમબાગ સર્કલ ખાતે એસબીઆઈ બેંક અને એલઆઈસી કચેરી સામે સોમવારે સવારે ૨૦થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ ધરણા કરી સરકારની નીતિનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકાર હાય હાય સહિતના સુત્રોચ્ચાર કર્યા હતાં. કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી હતી અને કોંગ્રેસ કાર્યકરોને પકડી પોલીસ મથક લઈ ગયા હતા, ત્યારબાદ કાર્યવાહી કરી કોંગ્રેસ કાર્યકરોને છોડી મુકવામાં આવ્યા હતાં. ગરીબ-મધ્યમ વર્ગના લોકોને લોન માટે ધક્કા ખવડાવવામાં આવે છે, જયારે સરકારની નજીકના લોકોને આસાનીથી લાખો-કરોડો રૂપીયાની લોન મળી જાય છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો છે. આર્થિક સંકટના સમયે, રાષ્ટ્રની અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. તાજેતરના હિંડનબર્ગ રિપોર્ટે અદાણીની તરફેણમાં ભાજપ સરકારની ક્રોની કેપિટલીઝમની નીતિને છતી કરી જાહેર સંસ્થાઓ-મિલકતોને અદાણી જૂથને વેચી રહ્યા છે, એસબીઆઈ અને એલઆઈસી જેવી જાહેર સંસ્થાઓને રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે તેવા કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યા હતાં.