April 15, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • અજિતનું મોટું નિવેદન, ‘બીમાર કાકીની હાલત જાણવા ગયો હતો, કાકાએ પકડાવી દીધો લેટર’
દેશ

અજિતનું મોટું નિવેદન, ‘બીમાર કાકીની હાલત જાણવા ગયો હતો, કાકાએ પકડાવી દીધો લેટર’

by gujarat paheredarJuly 16, 20230
શેર 1

NCPમાં બળવા પછી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર પહેલીવાર તેમના કાકા શરદ પવારને મળ્યા. અજિત પવાર શુક્રવારે એનસીપી ચીફ શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક પહોંચ્યા હતા અને તેમની બીમાર કાકી પ્રતિભા પવારના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. આજે અજિત પવારે આ બેઠકને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે તેમની કાકીને મળવા ગયો હતો પરંતુ શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ ત્યાં હાજર હતા. પવાર સાહેબે મને શિક્ષણ વિભાગને લગતો પત્ર આપ્યો, જે 2021-22નો છે.

નાસિકમાં મીડિયા સાથે વાત કરતા અજિત પવારે કહ્યું કે અમારી પરંપરા છે કે અમે પરિવારને મહત્ત્વ આપીએ છીએ. મારા માતાપિતાએ મને આ શીખવ્યું છે. મારા કાકી બીમાર હતા તેથી તેમની મુલાકાત લેવા સિલ્વર ઓક ગયો હતો. આ દરમિયાન હું શરદ પવાર અને સુપ્રિયા સુલેને પણ મળ્યો. તેમણે જણાવ્યું કે શરદ પવાર સાથે તેમની ટૂંકી વાતચીત થઈ. આ પછી પવાર સાહેબે તેમને શિક્ષણ વિભાગને લગતો 2 વર્ષ જૂનો પત્ર આપ્યો. જો કે અજિત પવારે આ પત્રમાં શું લખ્યું હતું તે અંગે કંઈ જણાવ્યું નથી.

Advertisement

કાકા-ભત્રીજા પહેલીવાર મળ્યા

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું કે શ્રી પવાર મારા પ્રેરણાસ્ત્રોત છે અને આદરણીય પણ છે. તેમની તસવીર પણ મારી ઓફિસમાં લગાવવામાં આવી છે. અમે તેમના ફોટોનો ઉપયોગ કરીએ છીએ. નોંધપાત્ર વાત એ છે કે, 2 જુલાઈના બળવા પછી, ભત્રીજા અજિત પવાર પ્રથમ વખત કાકા શરદ પવારને મળ્યા હતા. જેના કારણે અટકળોનું બજાર ગરમ બન્યું છે. અટકળો લગાવવામાં આવી રહી હતી કે અજિત વાપસી તો નથી કરી રહ્યા. પરંતુ શનિવારે નાસિકમાં, તેમણે સ્પષ્ટ કર્યું કે તે તેમની બીમાર કાકીના સ્વાસ્થ્ય વિશે પૂછવા ગયા હતા.

અજિત પવાર કાકી પ્રતિભા પવારને ખૂબ પ્રેમ કરે છે

જણાવી દઈએ કે શરદ પવારની પત્ની પ્રતિભા પવારની તબિયત ખરાબ થઈ રહી છે. તેમને શુક્રવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સર્જરી બાદ તેમને રજા આપવામાં આવી હતી. અજિત તેમને મળવા ઘરે પહોંચ્યા. અજિત પવાર તેમની કાકી પ્રતિભા પવારને ખૂબ પ્રેમ કરે છે. વર્ષ 2019 માં, જ્યારે અજિત પવારે પ્રથમ વખત બળવો કર્યો અને દેવેન્દ્ર ફંડવીસ સાથે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા, ત્યારે તેઓ કાકી પ્રતિભા પવારના કહેવા પર જ પાછા ફર્યા. આ વાતનો ઉલ્લેખ શરદ પવારે પણ પોતાની આત્મકથામાં કર્યો છે. તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે પ્રતિભા પવાર અને અજિત પવાર વચ્ચે ગાઢ સંબંધ છે.

શેર 1
અગાઉની પોસ્ટ
‘મણિપુર સળગી ગયું, યુરોપિયન સંસદમાં પણ ચર્ચા, PM મોદી એક પણ શબ્દ ન બોલ્યા’, રાહુલ ગાંધીનું નિવેદન
આગામી પોસ્ટ
પૈસાની તંગી દૂર કરવી હોય તો વાસ્તુ પ્રમાણે ઘરમાં લગાવો આ છોડ, નોટોથી ભરાઈ જશે તિજોરી
gujarat paheredar

Related posts

CM મમતા બેનર્જીએ CPM-BJP પર કર્યો પ્રહાર, કહ્યું- ‘રામ-વામ’ એક થઈ ગયા

gujarat paheredarJanuary 3, 2023

2033-34 સુધીમાં ભારત દર વર્ષે લગભગ 330 MMT દૂધ ઉત્પાદન સાથે વિશ્વના 33 ટકા દૂધનું ઉત્પાદન કરે તે લક્ષ્ય

gujarat paheredarMarch 19, 2023

‘પીએમ મોદીએ 9 વર્ષમાં ભારતનું ભાગ્ય બદલી નાખ્યું’, ત્રિપુરામાં જેપી નડ્ડાએ મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી

gujarat paheredarJune 18, 2023

હવે પાકિસ્તાનને આવે છે વધુ ભીખ માંગવાની શરમ, પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે કહ્યું- લોન લેવી છે, તેને પરત પણ કરવાની છે

gujarat paheredarJanuary 16, 2023

ખાણકામ / દરિયામાં ‘ખજાનો’ શોધી રહી છે સરકાર, મળી જશે આ વસ્તુ તો દેશ થઈ જશે માલામાલ

gujarat paheredarFebruary 18, 2023

રાહુલ ગાંધીની લોકસભામાંથી સદસ્યતા રદ કરવા મામલે કહ્યું- અત્યાર સુધી અમે સંસદમાં લડાઈ લડતા હતા હવે સડક પર લડીશું

gujarat paheredarMarch 28, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક