August 12, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • સાવરકુંડલા શહેરના માનવમંદિરના પ. પૂ. ભક્તિરામ બાપુએ આજરોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી
બ્રેકિંગ ન્યુઝ

સાવરકુંડલા શહેરના માનવમંદિરના પ. પૂ. ભક્તિરામ બાપુએ આજરોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી

by gujarat paheredarApril 5, 2023April 6, 20230
શેર 0

આમ તો ભક્તિરામ બાપુ એટલે માનવતાના પુજારી અને એ સંબંધે સાવરકુંડલા શહેરમાં નિશુલ્ક આરોગ્ય સેવા પ્રદાન કરતી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શુભેચ્છા મુલાકાત લેતાં હોસ્પિટલ સંકુલમાં પણ એક અનોખી ચેતનાનો સંચાર થયો. આ પ્રસંગે તેમની સાથે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ કટારીયા, અશોકભાઈ કારીયા આરોગ્ય મંદિરના ડો. રત્નાકર વાણીયા તથા શહેરના પત્રકાર મિત્રો પણ સાથે રહ્યા હતાં. ભક્તિરામ બાપુએ પણ આ શુભેચ્છા મુલાકાત દરમિયાન દર્દીઓનાં હાલચાલ અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી મેળવી હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સાંત્વના અને જલ્દી સાજા થઈ સસ્મિત ઘરે પરત ફરે એવી શુભકામનાઓ પણ પાઠવી હતી આ પ્રસંગે પૂ. ભક્તિરામ બાપુ કે જે માનવમંદિર ખાતે અનેક મનોરોગી બહેનોની સારસંભાળ એક પિતાતુલ્ય માફક રાખે છે.

તેમણે પણ આ હોસ્પિટલની આરોગ્ય લક્ષી સેવાઓ અને તે પણ નિશુલ્ક અને વળી શ્રેષ્ઠ કક્ષાની પ્રત્યક્ષ નિહાળી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને આવી બેનમૂન નિશુલ્ક આરોગ્ય સેવાને બિરદાવી હતી અને આ પ્રસંગે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે જ્યારે ખાનપાન અને રહેણીકરણીને હિસાબે લોકોના આરોગ્ય દિનપ્રતિદિન કથળતાં જોવા મળે છે એવી પરિસ્થિતિમાં આ આરોગ્ય મંદિર ખારા રણમાં મીઠી વીરડી સમાન હોય તેવું પ્રતિપાદિત થાય છે અને સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોનું એ સદ્ભાગ્ય ગણાય કે મોટા મોટા મેટ્રોપોલિટન સિટીમાં કોર્પોરેટ હોસ્પિટલોમાં મળતી મોંઘી દાટ આરોગ્ય સેવાઓને પણ ટક્કર મારતી આરોગ્ય સેવા અહીં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા અને તમામ ટ્રસ્ટીગણની અવિરત સેવાભાવનાથી સાવરકુંડલાને આંગણે આજે નિશુલ્ક ધોરણે પ્રદાન કરવામાં આવી રહી છે

Advertisement

એ બાબતે પૂ. ભક્તિરામ બાપુએ તમામ ટ્રસ્ટી ગણ, તબીબી સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સિક્યોરિટી કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ તથા વહીવટી સ્ટાફની કાર્ય નિષ્ઠાને પણ બિરદાવી હતી અને સાવરકુંડલા શહેરી નગરજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં ગ્રામ્યવાસીઓ પ્રત્યેક ઘર દીઠ પ્રતિદિન એક રૂપિયો આ સંસ્થાના શુભકાર્યમાં અનુદાન પેટે ફાળવે તો એ અનુદાન પણ સોનામાં સુગંધ ભળે તેમ સોટકા લેખે લાગે તેવો અનુરોધ પણ કર્યો હતો. અંતમા પૂ. ભક્તિરામ બાપુએ સંસ્થા દિનપ્રતિદિન દર્દીનારાયણની સેવામાં અગ્રેસર રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી. આમ તો લોકો મંદિરોમાં અઢળક દાન આપતાં હોય છે પરંતુ જો આવી માનવસેવાની આરોગ્યલક્ષી નિશુલ્ક સેવા પ્રદાન કરતી સંસ્થાઓમાં દાન આપે તો પણ સામાજિક દાયિત્વની એક અનોખી ભેટ જ ગણાશે. સંપત્તિ સત્કર્મ અર્થે વપરાય એ જ જીવનની સાચી સમજ છે. બાકી અહીં સઘળું નાશવંત છે અંતમાં કિસીકો બૂરે વક્તમેં કામ આ સકે યહીં તો જીંદગી કા સચ્ચા મકસદ હૈં

શેર 0
અગાઉની પોસ્ટ
Multibagger stock: આ કન્સ્ટ્રક્શન કંપનીને ₹448 કરોડનો મળ્યો ઓર્ડર, સ્ટોકની કિંમત રૂપિયા 50 કરતાં ઓછી
આગામી પોસ્ટ
Tiktok પર બ્રિટને લગાવ્યો બાળકોના ડેટાનો દુરુપયોગ કરવાનો આરોપ, ફટકાર્યો 130 કરોડનો દંડ
gujarat paheredar

Related posts

સાસણ સફારી માટે હવે વન વિભાગ દ્વારા નવી 9 સીટર જીપ્સી લેવાશે

gujarat paheredarFebruary 25, 2023

હની સિંહ: ‘સુશાંત તેના પરિવાર સાથે હોત તો મૃત્યુ પામ્યો ન હોત’, હની ડિપ્રેશનમાં તેના પ્રિયજનો સાથે હોવાથી ભાવુક થઈ ગયો

gujarat paheredarJanuary 5, 2023

પ્રમુખનિતીનો પ્રભાવ : નગરસેવકો બેધડક પ્રજાનો અવાજ ઉઠાવી શકશે ભૂતકાળમાં સંકલનની બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓના મોંઢામાં મગ ભરી દેવાયા હતા

gujarat paheredarMarch 31, 2023

શું રાહુલ ગાંધીને ખતરો છે? કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી કરી સુરક્ષાની માંગ

gujarat paheredarDecember 28, 2022

લોકસભામાં પીએમ મોદી-અદાણી પર રાહુલ ગાંધીએ કર્યા પ્રહારો, ભાજપે કહ્યું – સદન સામે દસ્તાવેજ પુરાવો આપશો?

gujarat paheredarFebruary 7, 2023

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ફરીથી ‘જળ પ્રલય’, પૂરને કારણે અનેક જિલ્લાઓમાં હજારો લોકો બેઘર, શાળા-કોલેજો બંધ; 2 દિવસનું રેડ એલર્ટ

gujarat paheredarSeptember 18, 2023September 18, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

141692
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક