અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સ્થાપક માનનીય શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા સાહેબ અમરેલી પ્રવાસે આ ત કે દીકરા નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માનનીય ડોક્ટર ગજેરા સાહેબને એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલી જેના સંચાલક ટ્રસ્ટી શ્રી રાજુભાઈ પરીખ ડોક્ટર ગાંધી સાહેબ અને અન્ય ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવેલી આ એમ્બ્યુલન્સ નું ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા સાહેબ ડોક્ટર ગજેરા સાહેબ તેમજ સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવેલો
આ કાર્યક્રમમાં પ્રાંત ઉપપ્રમુખ મનસુખભાઈ રૈયાણી વિભાગ અધ્યક્ષ દડુભાઈ કાચર જિલ્લા કાર્યકારી અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી ઇન્ડિયા હેલ્થ લાઈન જિલ્લા અધ્યક્ષ ડોક્ટર રામાનુજ સાહેબ જિલ્લા મંત્રી જીલુભાઈ વાળા તેમજ નાનુભાઈ તળાવિયા રાષ્ટ્રીય કિસાન પરિષદ નિલેશભાઈ ડાયાણી રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા કાર્યકારી અધ્યક્ષ મજબૂત ભાઈ બસીયા મંત્રી વિપુલભાઈ ગજેરા ઉદ્યોગ અગ્રણી વસંતભાઈ મોવલીયા ડોક્ટર રાવલ રાવળ સાહે ડોક્ટર દવે સાહેબ અને સંત શ્રી બાલકૃષ્ણ સ્વામી તેમજ નાગદેવતા મંદિર મહંત અને જીગ્નેશભાઈ કયડા સિદ્ધાર્થભાઈ ગજેરા મહેશભાઈ લાડવા જયેશભાઈ પરમાર બાલમુકુંદ વાઢેર સંજયભાઈ પોપટ તેમજ .ગોડીયા.પરીવાર સામસિંઘભાઈ અને શ્યામભાઈ ચૌહાણ અને તેમનું ગ્રુપ હસમુખભાઈ દુધાત તેમજ અમરેલી જિલ્લા મહિલા ઓજસ્વી કાર્યકારી અધ્યક્ષ નિરાલીબેન વ્યાસ મંત્રી ડિમ્પલબેન પોપટ તેમજ ઓલ ઇન્ડિયા મીડિયા ઇન્ચાર્જ શ્રી નીરજભાઈ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા ઘણા બધા બહેનો પણ આ કાર્યક્રમમાં જોડાયેલા અને રાજુલા થી શ્રી નીતિનભાઈ પંડ્યા જિલ્લા ઉપપ્રમુખ તેમજ અશોકભાઈ ધાખડા અને ઘણા બધા કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા
આ તકે ડોક્ટર તોગડીયા સાહેબ અને ડોક્ટર ગજેરા સાહેબ દ્વારા આગામી કાર્યક્રમો વિશે માહિતી આપેલી તેમ જ સંગઠન મંત્રી શ્રી નિર્મળસિંહ ખુમાણ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ કાર્ય કરી અધ્યક્ષ મજબુતભાઈ બસીયા દ્વારા પ્રાપ્ત થાય કેન્દ્ર વિશે માહિતી આપવામાં આવેલી અને આગામી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એક પૂર્ણકાલીન કાર્યકરો તેમજ પ્રવાસી કાર્યકર્તા ઓ નો એકવાર હોવાથી ડોક્ટર તોગડીયા સાહેબ ત્યાં જવા રવાના થયા છે તેમ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી એ જણાવેલ છે