બીજેપીના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, ભાજપે કહ્યું વ્યક્તિગત કારણોથી રાજીનામું આપ્યું, જાણો શું છે મામલો
ગુજરાત બીજેપીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યાના સમાચારે ભાજપની રાજનિતીમાં હટકંપ લાવી દીધો છે. સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કેમ રાજીનામું આપ્યું...


