September 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત થયા PM મોદી, કહ્યું- ‘મારા માટે આ યાદગાર ક્ષણ છે’
બ્રેકિંગ ન્યુઝ

લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત થયા PM મોદી, કહ્યું- ‘મારા માટે આ યાદગાર ક્ષણ છે’

by gujarat paheredarAugust 1, 2023August 1, 20230
શેર 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે પુણેમાં એક કાર્યક્રમમાં લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. એવોર્ડ મેળવતા પીએમ મોદીએ કહ્યું કે આ તેમના માટે યાદગાર ક્ષણ છે. તેમણે આ ઈનામની રકમ નમામી ગંગે પ્રોજેક્ટમાં દાન કરવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ કહ્યું- ‘હું આ એવોર્ડ દેશના 140 કરોડ લોકોને સમર્પિત કરું છું.’

આ પ્રસંગે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ‘વ્યવસ્થા નિર્માણ સે સંસ્થા નિર્માણ’, ‘સંસ્થા નિર્માણ સે વ્યક્તિ નિર્માણ’, ‘વ્યક્તિ નિર્માણ સે રાષ્ટ્ર નિર્માણ’નું વિઝન રાષ્ટ્ર નિર્માણ માટે રોડમેપની જેમ કામ કરે છે. ભારત આજે અત્યંત નિષ્ઠા સાથે આ રોડમેપનું પાલન કરી રહ્યું છે.

Advertisement

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતની આઝાદીમાં લોકમાન્ય તિલકની ભૂમિકા, તેમના યોગદાનને થોડાક ઘટનાઓ અને શબ્દોમાં સમાવી શકાય નહીં. સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આજે શ્રદ્ધામાં એક સરપ્લસ દેખાય છે. છેલ્લા 9 વર્ષમાં મોટા ફેરફારો થયા છે. આજે દેશ દરેક ક્ષેત્રમાં પોતાના લોકો પર ભરોસો કરી રહ્યો છે.

તેમણે કહ્યું કે આજે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. પહેલા લોકોને નાની નાની બાબતો માટે પરેશાન થવું પડતું હતું. તેમણે કહ્યું કે હવે દેશમાં સકારાત્મક વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આજે વિશ્વ ભારતને ભવિષ્ય તરીકે જોઈ રહ્યું છે.

શેર 1
અગાઉની પોસ્ટ
અમદાવાદ: વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ
આગામી પોસ્ટ
દિલ્હીમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 56 કેસ, શરૂઆતના 4 દિવસમાં આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે જાઓ
gujarat paheredar

Related posts

સચિન તેંડુલકર, જય શાહ અને રવિ શાસ્ત્રીએ લીધી કાશી વિશ્વનાથની મુલાકાત, પૂજા-પ્રાર્થના કરી મેળવ્યા ભગવાનના આશીર્વાદ

gujarat paheredarSeptember 23, 2023

ફરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, રાજકીય બેઠકો-સભાઓ ગજવશે

gujarat paheredarNovember 18, 2022

2023 માં યોજાનાર G-20 સંમેલનને લઈ ગુજરાતમાં તૈયારી તેજ, આ સ્થળો પર થઈ રહ્યા છે આયોજનો

gujarat paheredarDecember 16, 2022

ગુડ ન્યૂઝ! Paytmએ લોન્ચ કર્યું UPI Lite ફીચર, PIN વગર પણ થશે પેમેન્ટ, જાણો કેવી રીતે

gujarat paheredarFebruary 16, 2023

શું કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરવા તૈયાર છે? દુલ્હનની જોડીમાં નવો વીડિયો સામે આવ્યો છે

gujarat paheredarJanuary 10, 2023

ચાલુ ટ્રકમાં આગ ભભૂકી: ભુજના નારણપર પાસે ટ્રકમાં આગ લાગતાં ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ, સદભાગ્યે જાનહાનિ ટળી

AdminMarch 30, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143784
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક