મિશન 2024 માટે ભાજપની રાષ્ટ્રીય ટીમની જાહેરાત, ઉપાધ્યક્ષ અને મહાસચિવ પદ માટે થઈ આ નામોની પસંદગી
ભારતીય જનતા પાર્ટી (BJP) એ મિશન 2024 માટે તેના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓના નામની જાહેરાત કરી દીધી છે. નવી યાદી અનુસાર લક્ષ્મીકાંત વાજપેયી, સંજય બંદી, રાધામોહન...


