વડોદરા: કોરોના મહામારીના કેસ વધતા તંત્ર એલર્ટ, સયાજી-ગોત્રી હોસ્પિટલમાં મેયરની સરપ્રાઇઝ વિઝીટ!
શહેર-જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી શહેર આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. રવિવારે વડોદરામાં 14 કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે....