દમણથી સુરત ટેમ્પોમાં દારૂ લઈ જતા ઇસમને LCB એ ઝડપી પાડ્યો 6.78 લાખનો દારૂ મળ્યો
એલ.સી.બી વલસાડના PSI એચ.એ.સિંધા તથા સ્ટાફના માણસો વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી ગુન્હા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી વલસાડના અ.પો.કો. આશીષ મયાભાઇ નાઓને


