CR પાટીલ સહીત ભાજપના નેતાઓને બદનામ કરવાના ષડયંત્રમાં ત્રણ શખ્સ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરીયાદ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ભાજપ ધારાસભ્ય સંદિપ દેસાઈને બદનામ કરવા મામલે તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે પત્રિકા અને પેનડ્રાઈવ પણ વાયરલ


