મહારાષ્ટ્ર: શિવસેના અને NCP પછી કોંગ્રેસ પણ તૂટશે? ભાજપના સાંસદના દાવાથી મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ!
મહારાષ્ટ્રના રાજકારણમાં શું થશે તેની કોઈ ખાતરી નથી. થોડા દિવસો પહેલા અજિત પવારે વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને સીધા એકનાથ શિંદે


