રાજસ્થાન: વિદ્યાર્થિનીને પાણીમાં પેશાબ ભેળવીને પીવડાવવામાં આવતા હોબાળો, બે પક્ષો વચ્ચે પથ્થરમારો, પોલીસની જીપના કાચ તૂટયા
રાજસ્થાનના ભીલવાડા સ્થિત એક ગામમાં એક વિદ્યાર્થિનીને પાણીમાં પેશાબ ભેળવીને પીવડાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને બે


